વર્ષો ના સંઘર્ષ બાદ આજે અંતિમ પરિણામ માં ગ્રામ પંચાયત સેક્રેટરી ના પદ પર સિલેક્શન થયેલ છે..દરેક પરિસ્થિતિ માં સાથ આપનાર માતા પિતા અને બંને બહેનો તથા મારા તમામ મિત્રો નો ખુબ આભાર વ્યક્ત કરું છું..જય રામાપીર..⭐✒️🖇💫
Completed first half of #Kalki28989AD and i swear it'll force you to think what the hell are you doing in theaters.. 1st half is totally garbage..hopeful for 2nd half..
@StringReveals Who gives you right to abuse hindus you idiot you should understand that people make or break it's their rights abuse at your home who knows your mom sister gave the vote to opposition
@NilamMakwana28 હું એ વ્યક્તિ નો કોઈ રીત નો સમર્થક નથી મેડમ પણ આપનો જવાબ કઈ વ્યાજબી ના લાગ્યો..ખૂની એમ તો ના કહી સકે કે મને જ બદનામ કરો છો ખૂન શું હું એકલો જ કરૂ છું..
આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !