@CollectorTapi વ્યારા થી નાની ચીખલી ખડકા ચીખલી રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. જે નવો બનાવવા રજૂઆત કરવા છતાં વારંવાર ખાડાઓ પૂરી દેવામાં આવે છે. શું નવો રસ્તો ક્યારેય નહિ બનાવવામાં આવે ?
@CollectorTapi@tdosongadh@TdoVyara
2/2 કેવી રીતે પહોંચવું
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ની જનક હોસ્પિટલ ની સામે થી ચીખલી રોડ થી થઈને ફકત ૪.૫ કિમી ના અંતરે
@CollectorTapi@TdoVyara@tdosongadh
1/2 સર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા થી ફકત ૪.૫ કિમી અંતરે આવેલ નાની ચીખલી અને ખડકા ચીખલી ગામની વચ્ચે આવેલ મીંઢોળા નદી પર આવેલ આ નાનકડા ડેમ પરથી પડતા ધોધનો અદભુત અતુલ્ય કુદરતી ���જારો જોવા માટે એક મુલાકાત લેવા વિનંતિ છે.
@CollectorTapi@tdosongadh@TdoVyara
૧) સર તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યા���ા થી ફકત ૪.૫ કિમી અંતરે આવેલ નાની ચીખલી અને ખડકા ચીખલી ગામની વચ્ચે આવેલ મીંઢોળા નદી પર આવેલ આ નાનકડા ડેમ પરથી પડતા ધોધનો અદભુત અતુલ્ય કુદરતી નજારો જોવા માટે એક મુલાકાત લેવા વિનંતિ છે.
2 मई को 11 साल का हेतविक दोस्तो के साथ इमली के पेड़ पर चढ़ा था और नीचे उतरते समय वीज तार से चिपक गया जिन्हें सूरत के एक अस्पताल में भर्त�� कराया गया था। हेतविक का एक हाथ और एक पैर काट दिए गए हैं । उसका गरीब परिवार हॉस्पिटल बिल भरने में असमर्थ है। प्लीज हेल्प @SoodFoundation
2 मई को 11 साल का हेतविक दोस्तो के साथ इमली के पेड़ ���र चढ़ा था और नीचे उतरते समय वीज तार से चिपक गया जिन्हें सूरत के एक अस्पताल में भर्ती कराया गया था। हेतविक का एक हाथ और एक पैर काट दिए गए हैं । उसका गरीब परिवार हॉस्पिटल बिल भरने में असमर्थ है। प्लीज हेल्प कर दीजिए @SonuSood