મહિલાઓ પર લાઠીચાર્જ:-
ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતીયા મોરબી પુલ હોનારત વખતે રીલ બાવવા પહોંચી ગયા. હવે તેના પોતાના ગામમાં વીજ લાઈનનો વિરોધ કરતા ખેડૂત મહિલા પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્યા છે? અદાણીના પાલવમાં? મહિલાઓ લડે છે અને MLA બંગડી પહેરીને બેસી ગયા છે.
सुनो, राजेश एक्सपोर्ट के 15, लाख करोड़ फ़र्ज़ी एक्सपोर्ट की कहानी। सरकार और सेबी ने इतने बड़े घोटाले की इतने साल तक अनदेखी की और इनको बड़े बड़े कांट्रैक्ट देते रहे! इस कंपनी का मोदी सरकार से क्या रिश्ता था?
લોખંડ ગોટાળો:-
ગુજરાતમાં GSPC માં 20 હજાર કરોડનો ગોટાળો પૂર્વ મુખ્ય પ્રધાન મોદી સરકારમાં થયો એવો જ 500 કરોડનો ગોટાળો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં થયો છે.
જૂઓ...
નિર્ભર ન્યૂઝ ચેનલના નિર્ભય પત્રકાર ગોપી મણિયારે ના. મુખ્યપ્રધાન હર્ષ સંઘવીના ટીવી ચેનલોને આમ આદમી પક્ષ પૈસા આપે છે, એવા નિવેદન પર સારો કાર્યક્રમ કર્યો. હર્ષ સંઘવી અને ભાજપ કેટલાક પત્રકારોને કેવા પૈસા આપે છે તેના પરથી પડદો ઉંચકયો છે. ભાજપના ભ્રષ્ટાચાર ખુલ્લા કર્યા. @gopimaniar
35 रु में X–Ray
किडनी की जांच 20 रु में
ब्लड टेस्ट 7 रु में
ECG 25 रु में
ब्लड बैंक
डायलिसिस और कैंसर का इलाज।
जो काम सरकारों को करना चाहिए उसे "खान सर" गरीब जनता के लिए लगभग मुफ्त में कर रहे हैं। 🔥
अगर खान सर ये कर सकते है तो सरकार को कौनसी बात रोक रही है?