I placed a COD order of ₹242 on @letsblinkit and gave ₹250. The delivery partner refused saying he had no change & forced me to pay online. If I wanted online, why would I choose COD? Finally, he told me to cancel. Blinkit marked it as “operational issue.” How is this fair?
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક ઉપલબ્ધિ.
રાજ્યના GST સેવા કેન્દ્રો ખાતે આધાર બેઇઝ્ડ આઇડેન્ટિટી વેરીફિકેશન માટેની ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય.
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતની વધુ એક સિદ્ધિ...
પાસપોર્ટની માફક ગુજરાતમાં GST સહાયતા કેન્દ્રોનો પાયલટ પ્રોજેક્ટ થયો સફળ. આ કેન્દ્રો દ્વારા GSTની પ્રક્રિયાનો સમય બચશે અને અરજદારોની સુગમતામાં વધારો થશે.
List of Ineligible Candidates for Interview (with reason) for Advt. No.60/2023-24, Assistant Professor, Neurology, General State Service, Class-1
https://t.co/H5JfmcvLnw
💰- સૌપ્રથમવાર ગુજરાતના કરવેરા વસૂલાતની રકમ થઈ રૂ.1 લાખ કરોડ
💰- રાજ્ય કર ખાતા દ્વારા વર્ષ: 2022-23 માટે વસુલવામાં આવેલ GST તેમજ VAT ની આવક રૂ. 1 લાખ કરોડને આંબી ગયેલ છે
💰- હું ગુજરાતના તમામ શિસ્તપ્રિય કરદાતાઓનો અભિનંદન સહ આભાર માનું છું
પરીક્ષાના નંબર કે ટકાવારી તમારી સફળતાનો આધાર ન બની શકે અને સફળતાનો કોઈ માપદંડ નથી હોતો. માર્ક્સની સ્પર્ધા કરતા શીખવાની સ્પર્ધા તરફ ધ્યાન આપવું જોઈએ. વાલીઓએ આ વાતને ધ્યાને રાખવાની જરૂર છે. આવા દુર્ભાગ્ય કિસ્સા દર વર્ષે વધતા જાય છે,જે આપણા દેશ માટે ખુબ જ ચિંતાજનક બાબત છે.#Parents
ચારણી સાહિત્યના ડિંગળ શાસ્ત્રમાં 'સપાખરું' છંદ આમ તો ગીત ગણાય છે પણ તે ગીત હોવા છતાં ગવાતાં નથી એનો પાઠ જ થાય છે. કચ્છના લક્ષ્મી ગઢવી એમનાં સપાખરાં માટે ખૂબ જાણીતાં છે. આવો સાંભળીએ એમના કંઠે 'મા ખોડિયારનું સપાખરું'.
#મારીભાષા_મારુંગૌરવ#Gujarat#ગુજરાતી
Glimpses of the concluding ceremony of the training series conducted by NACIN Vadodara for Gujarat State Tax Officers. Officers participated in various courses organized at NACIN Campus from 06.12.2022 to 17.12.2022 @cbic_india@nacincbic