Below is the overview of Gujarat assembly result 2017.
In which INC perform best from last 4 elections!
It is not hard to understand why BJP is invincible as of now!🤔
@Fosterfox999@Crazybakchod 39 seats has win margin more than 40%.( 90% of these seats are with BJP!)
50 seats has win margin between 20 to 40%.(60% BJP and 40% INC)
92 seats has win margin less than 20%.
BJP almost won 65 seats from above two! So you can understand that it only need 25-30 from rest 92!!
@Gauravpatell ધ્યાનથી વાંચ, કાકી લખ્યું છે. વધારે ડિટેલ એટલે નથી લખી કારણકે એમ કરતાં એમની આઇડેન્ટીટી રિવિલ થઈ જાય. ને હા, આ બામણ કોઈ દિવસ જુઠ્ઠી વાત નથી કરતો.
ઘડપણ અને સમય કેટલો કઠોર હોય છે આજે ફરી અનુભવ કર્યો. મારા રોજના નિયમ પ્રમાણે ફ્રેન્ડની શૉપ ઉપર થોડાં સમય માટે બેઠો હતો. એક સમયે મારા વિસ્તારના મહિલા કોર્પોરેટર હતાં એ ખરીદી કરવા આવ્યા. મારો ઊભા થવાનો સમય થયો ને એટલે હું સ્ટૂલ ઊંચકીને અંદર મુક્તો હતો તો એમણે મને કહ્યું કે મને 1/n
એક રિક્ષામાં એમને બેસાડ્યા અને સામાન અને બાકી પૈસા એમને આપી દીધાં. જવાનું બાજુની ગલીમાં જ હતું એટલે ફિકર નોતી પણ પછી અમે વાતે વળગ્યાં કે એક સમયે જેની હાક વાગતી હતી આજે કેવા થઈ ગયા! મેં કહ્યું કે આજ તો સમય છે, ભલભલા વાઘ- સિંહ પણ ઉમર થાય તો તાકાત ગુમાવી બેસે છે! આ તો માણસ છે.
એમને પુછ્યું પણ કે આજે ડ્રાઈવર સાથે કેમ નઇ આવ્યા? જોકે એમને બરાબર બોલાતું નોતું. પછી ડ્રાઈવરનો કે એમના છોકરાનો નંબર માંગ્યો જે એમની પાસે નોતો! એ કેય કે ઘરે કોઈ નથી! હવે અમને ખબર છે કે એમનો છોકરો એમનાથી અલગ રહે છે! હવે થોડીવાર બેસાડ્યા પછી એ જાતે ઊભા થઈને ઘરે જવા લાગ્યા. 4/n