विकसित वाइब्रेंट विलेज प्रोग्राम 2026 के युवा प्रतिभागियों के साथ अपने वर्चुअल स��वाद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने यात्रा के दौरान स्थानीय उत्पाद खरीदने का आग्रह किया, ताकि स्थानीय लोगों को रोज़गार मिले और उनकी पहचान पूरे भारत तक पहुँचे।@mybharatmahesana
माननीय जिला कलेक्टर की अध्यक्षता में आयोजित माय भारत जिला सलाहकार समिति की बैठक में जिले के अधिकतम युवाओं का My Bharat पोर्टल पर पंजीकरण सुनिश्चित करने तथा युवा विकास कार्यक्रमों के प्रभावी क्रियान्वयन पर विस्तृत चर्चा की गई , @mybharatmahesana
@mybharatgujarat @collectormahesna
जो भी कार्य आरंभ करे, गंभीरता से पूर्ण करे और तब तक संतुष्ट ना हो जब त��� अपना सर्वश्रेष्ठ ना दे दे। डॉ. श्यामा प्रसाद मुखर्जी की जयंती पर वृक्षारोपण किया.......🙇♂️
@mybharatmahesana @mybharatgujarat @mybharat Ahmedabad
मानवता के उपासक, प्रखर राष्ट्रवादी विचारक, महान शिक्षाविद, जनसंघ के संस्थापक व हमारे पथ प्रदर्शक परम श्रद्धेय ड��. श्यामा प्रसाद मुखर्जी की जयंती पर कोटि-कोटि नमन 🙇♂️
@mybharatmahesana @mybharatgujarat @YuvaAhmedabad
On World Bicycle Day 2026, MY Bharat Indian Cycle Club, volunteers at Mahesana, came together to promote fitness,sustainability, and active living through a cycling initiative. By choosing bicycles,
#My_bharatmehsana#mybharatgujrat
Under the Experiential Learning Programme, MY Bharat Mehsana organized a service and recreational activity at Sneh Kutir Vruddhashram.......
#mybharatmehsana
આજરોજ 12:39 મિનિટે મહેસાણા જિલ્લા પંચાયતના પટાગણ માં માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ની હાજરીમાં તેમજ અન્ય શાખા અધિકારીશ્રી અને તમામ સ્ટાફે ભારત વિકાસ પ્રતિજ્ઞાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા.
@CMOGuj@GujPRHDept@CollectorMeh
રાજ્યમાં ૭ થી ૧૫ ઑક્ટોબર -૨૦૨૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” યોજાઈ રહ્યો છે. જેની ઉજવણીના ભા��રૂપે આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે જિલ્લાના માન. પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ત���મજ કર્મચારીશ્રીઓ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવી.
#VikasSaptah2025
@CMOGuj @revenuegujarat @JayantiRavi @infomahesanagog
"પોષણ માહ-2025" ની ઉજવણીના આયોજન અન્વયે આજ રોજ જિલ્લા સેવા સદન મહેસાણા ખાતે બેઠક યોજાઈ જેમાં સમગ્ર માસની ઉજવણી અસરકારક રીતે થાય તથા કરવામાં આવેલ કાર્યક્રમની ઓનલાઈન એન્ટ્રી થાય તે બાબતે જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્���ું.
@CMOGuj @revenuegujarat @infomahesanagog
આજરોજ તમામ તાલુકા વિકાસ અધિકારી શ્રીઓ સાથે ડીએમએફ, આયોજન, એ.ટી.વી.ટી.,એન.જી.પી., હળપતિ આવાસ, એફ.આર.એ. ઉત્કર્ષ, ૧૫ મું નાણાં પંચ, સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ કામોની તેમજ PAI એન્ટ્રી અંગેની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@GujPRHDept@GujDCoffice@CollectorBharch@InfoBharuchgog
આગામી સમયમાં યોજાનાર નોર્થ ગુજરાત રીજીયોનલ વાયબ્રન્ટ સમિટના પૂર્વ આયોજન અન્વયે જિલ્લાના ઓદ્યોગિક એસોશીએશન અને ઓદ્યોગિક ���કમોને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે બેઠક યોજાઈ જેમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરુરી સુચનાઓ આપવામાં આવી.
@CMOGuj @revenuegujarat @infomahesanagog
આજ રોજ respected tho sir શ્રી જોટાણા ડૉ. કેતૂલભાઈ પટેલ દ્વારા phc katosan ની મુલાકાત લેવામાં આવી. રેકોર્ડ રજીસ્ટર ચેક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
Phc katosan તા. જોટાણા
આજ રોજ જોટાણા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કેતૂલ.ડી.પટેલ સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કટોસણ ના સતત ત્રણ માસ થી સેમ રહેતા અને RBSK ની સેવા નો લાભ ના લેતા બાળકની વિઝીટ કરવામાં આવી. જેમાં બાળક ની માતા ને પીડિયાટ્રીક ડૉક્ટર અને cmtc માં જવાની સલાહ સૂચન કરવામાં આવ્યું.
આજ રોજ respected tho sir શ્રી જોટાણા ડૉ. કેતૂલભાઈ પટેલ દ્વારા phc સાંથલ ની મુલાકાત લેવામાં આવી. રેકોર્ડ રજીસ્ટર ચેક કરી જરૂરી માર્ગદર્શન આપ્યું.
Phc સાંથલ તા. જોટાણા
આજ રોજ મરતોલી ગામમાં મમતા સેશન મા Respected THOsir Jotana શ્રી ડૉ. કેતુલ.ડી પટેલ સાહેબ શ્રી દ્વારા મુલાકાત લેવામાં આવી.જેમા સાહેબ શ્રી દ્વારા VHRPW ની તપાસણી કરી જરૂરી તમામ રેકોર્ડ રજીસ્ટર ચેક કરી અને નિયર EDD ANC ની પ્લાનિંગ પ્રમાણે ડિલિવરી માટે સુચનો કરવામાં આવ્યું.
આજ રોજ 15 મી ઓગસ્ટ ની ઉજવણી માં બ્લડ ડોનેશન કૅમ્પ માં phc માંકણજમાંથી રક્તદાન કરવા આવેલ લાભાર્થી ને મેડિકલ ઓફિસર માંકણજ ડો બ્રિજેશ પ્રજાપતિ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલ..
Phc Manknaj
Ta Jotana