ઉપરવાસમાં ભારે વરસાદ તથા તાપી નદીમાં હાલમાં છોડવામાં આવતા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારમાં આજ તા. ૧૨/૦૮/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે સુરત મહાનગરપાલિકાના માન. કમિશનરશ્રી બંછાનિધિ પાની, IAS દ્વારા વેસ્ટ ઝોન (રાંદેર ) વિસ્તારમાં આવેલ રેવાનગર ખાતે સ્થળ મુલાકાત
આજરોજ મારા જન્મદિન નિમિત્તે મારા જનસંપર્ક કાર્યાલય અંબા નગર ખાતે શુભેચ્છકો સાથે મુલાકાત કરી.
સૌ શુભેચ્છકોનો તેમની શુભેચ્છા બદલ હૃદયથી ખૂબ ખૂબ આભાર.
(1/2)
આજરોજ મારા જન્મદિન નિમિત્તે મારા જનસંપર્ક કાર્યાલય અંબા નગર ખાતે શુભેચ્છકો સાથે મુલાકાત કરી.
સૌ શુભેચ��છકોનો તેમની શુભેચ્છા બદલ હૃદયથી ખૂબ ખૂબ આભાર.
(1/2
In Urbanshift webinar, Presented ,some of the initiatives undertaken by @MySuratMySMC to engage youth in #ClimateAction: raise awareness in schools, train teachers, organize events and competitions, provide students with e-bus passes.
#MayorSurat#AmritMahotsav#HarGharTiranga
મોદી ધ્વારા તેમના મત વિસ્તારમાં #AzadiKaAmritMahotsav ઉજવણી નિમિત્તે તા.૯ થી ૧૪ ઓગષ્ટ સુધી પ્રત્યેક નાગરીકો પોતાના ઘર ઉપર ભારતની આન બાન અને શાન રાષ્ટ્રધ્વજને લહેરાવે એ માટે લોકોને અપીલ અનુરોધ કરવાની લાગણી સાથે તિરંગા યાત્રા અને પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યુ છે.
તા.૧૦મી (2,3)
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબ ધ્વારા દેશભરમાં ભારતદેશને આઝાદ થયાના ૭૫માં વર્ષ #AzadiKaAmritMahotsav ની રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા, ભાજપ પરીવાર અને રાજયના કેબિનેટ મંત્રી શ્રી @purneshmodi (1,3)