રાષ્ટ્રીય મતદાતા દિવસના અવસરે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં આયોજિત નમો નવ મતદાતા સંમેલન અન્વયે અમરેલી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પહેલી વખત મત આપનારા વોટર્સને કરવામાં આવેલા સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું.
75મા પ્રજાસત્તાક પર્વની સુપ્રભાતે ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા સંચાલિત શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કર્યું હતું અને આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી. સૌને ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી. #HappyRepublicDay
22 જાન્યુઆરીના શુભ દિવસે પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થનાર છે તે અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ સૌને તીર્થસ્થળો અને મંદિરોની સાફસફાઈ કરવા આહ્વાન કર્યું છે.
આજે ઉનાઈ માતા મંદિર પરિસરની સાફસફાઈમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ શ્રમદાન કર્યું.
#SwachhTeerth
It was a delight to meet Jayalakshmi, who is passionate about agriculture and especially organic farming. Over two years ago, my friend @TheSureshGopi Ji gave me a guava sapling nurtured by her. I deeply cherish that gesture. I wish Jayalakshmi the very best in her endeavours.
।।जिवेत शरदः शतम् ।।
ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
પરમ કૃપાળુ ઈશ્વર આપને સદા સ્વસ્થ રાખે અને દીર્ઘાયુ અર્પિત કરે તેવી પ્રાર્થના.
@ADevvrat
સમગ્ર ભારત વર્ષમાં આગામી સમયમાં યોજાનાર ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામના દિવ્ય સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠાનો અનન્ય ઉત્સાહ છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ શહેર દ્વારા ચાલતા ભગવાન પ્રભુ શ્રીરામના પ્રતીક રથનું નાગરિકો દ્વારા ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે, આ ધન્ય ક્ષણના સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.