સરકારના E-KYC નિર્ણય પર જનતા ભડકી: 8 દિવસથી ધક્કા ખાઈએ છીએ, નંબર આવે ને બારી બંધ કરી દે છે, ભૂખ્યાં-તરસ્યાં બાળકો બેભાન થયાં, આવા લાભ નથી જોઈતા
https://t.co/9rnKLr2E02
@CollectorMeh@CMOGuj@MLAMukeshPatel#Mehsana
*નવરાત્રિને લઈ આરોગ્ય મંત્રીનું નિવેદન:* કહ્યું- કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર બન્ને સજાગ રહી ચોકસાઈ રાખશે https://t.co/48uvzW3TYD
@irushikeshpatel
યાત્રાળુઓ રાહત:* ભાદરવી પૂનમના મેળા માટે મહેસાણા ST ડિવિઝન યાત્રાળુઓ માટે 200 જેટલી વધારાની બસો દોડાવશે, ગત વર્ષ 2.42 કરોડની આવક કરી હતી
https://t.co/mHy1BOhis5
@OfficialGsrtc@GSRTC_Gujarat@CollectorMeh
મહેસાણા ના પાલોદર-છઠીયારડા વચ્ચે રૂપેણ નદી પર બનાવવામાં આવેલ કોઝ-વે નો એક બાજુનો સ્લેબ તૂટ્યો.સ્લેબ તૂટતા બે ગામના લોકોને અવરજવર માં પડી રહી ���ે હાલાકી.કોઝ-વે 1 વર્ષ પણ ના ટક્યો @ddo_mehsana @CollectorMeh
#મહેસાણા નજીક આવેલા દેવીનાપુરા,હિંગળાજપુરા ગામોમાં ભારે પવનના કારણે અનેક મકાનોના પતરા ઉડયા,15 થી વધુ વૃક્ષ ધરસાઈ,3 લોકો ઇજાગ્રસ્ત,વીજ પોલ તૂટી પડતા લાઈટો ગુલ