૧૧૧-ઉમ��ેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત વેબ કાસ્ટિંગ અને વ્હીકલ ટ્રેકીંગ અર્થે કાર્યરત કંટ્રોલ રૂમમાં ઉપલબ્ધ રહી મતદાન પ્રક્રીયા સુચારૂ રુપે કાર્યાન્વિત રહે તે અંગે સતત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિરીક્ષણ કરવમાં આવી રહેલ છે.
@ECISVEEP @SpokespersonECI @CEOGujarat @InfoGujarat @InfoAnandGoG @PIBAhmedabad