અમારી રજુઆતને ધ્યાને લઇ Covid19 મહામારી દૂર કરવા દિવસ રાત કાર્યરત તમામ કર્મચારીઓ -નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી અને કલાર્કને રૂ.25 લાખ નું વીમા સુરક્ષા કવચ પૂરું પાડી અમારા જુસ્સા માં વધારો કરવા બદલ સમગ્ર મહેસૂલી પરિવાર વતી આભાર @CMOGuj@pkumarias@kaushikpatelbjp@revenuegujarat
હાલની કોરોનાવાયરસની મહામારીના સમયે ડીઝાસ્ટરની અગત્યની કામગીરી અમો કરી રહ્યા છીએ ત્યારે વ્યક્તિગત નોટીસ બજવણી કરવાથી સંક્રમિત થવાનું જોખમ વધુ છે. તેથી કોરોના વાઇરસનું સંકટ ટળે નહીં ત્યાં સુધી ૯૦ દિવસની સમય મર્યાદા અને ૧૩૫-ડીની નોટીસ બજવણી માંથી મુક્તિ આપવા નમ્ર વિનંતી. @pkumarias
મહેસુલી કર્મચારીઓની હડતાલ વચ્ચે આજ ફરી મહેસુલી તલાટીઓ એ કમાન સંભાળી દાહોદ જિલ્લામાં વિવિધ સ્થળે આજ રોજ સેવાસેતુનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં નાગરિકોને સ્થળ પર વિવિધ સેવાઓ આપવામાં આવી.@pkumarias@CollectorDahod@SdmJhalod@sandeshnews@CMOGuj