જ્યારે રાષ્ટ્ર કોરોના સંકટમાં હતું ત્યારે રાષ્ટ્ર હિત માટે કામ કર્યું,જે વખતે સન્માનની કોઈ ઈચ્છા ન હ��ી ત્યારે સરકાર સન્માનિત કરીને ગૌરવની લાગણી અનુભવતી હતી, હવે એજ આરોગ્ય કર્મી પોતાનું સાચું સન્માન ઈચ્છી રહ્યો છે ત્યારે તેના વિરુદ્ધ એસ્મા લગાવવાની ધમકી આપે છે વાહ મારી ગુજ સરકાર
Covid 19 પેશન્ટની હોમ કેર,covid vaccination, વાહકજન્ય રોગો અટકાયત માટેની કામગીરી કરવા વાળા આરોગ્યના કર્મચારીઓની માગણીઓ સ્વીકારવાને બદલે તેઓને હકક માટે ભેગા પણ નથી થવા દેતી આ સરકાર, વાહ મારી સંવેદનશીલ ગુજરાત સરકાર
गुजरात माडल का पूरे देश में बखान ,नारा बेटी बचाओ का , बेटियां अपने हक के लिए 46 दिन से सड़कों पर हैं।लाठी चार्ज व गिरफ्तारियों से आंदोलन कमजोर होने वाला नहीं है।
माननीय मुख्यमंत्री महोदय @Bhupendrapbjp जी संज्ञान लें व अरोग्य कर्मचारियों की समस्या का समाधान करें।
*#TechnicalCadreMphwFhw*
હકક માંગી રહેલા આરોગ્ય કમૅચારી પર સરકારનાં ઈશારે પોલીસ દ્વારા લાઠીચાર્જ & ડીટેન કરીયા છીએ.. જેમાં અમારા ઘણાં મિત્રો ઘાયલ પણ થયા. હવે આમને કોણ સમજાવે કે જે નજર સામે રહેલ મોતથી (કોરોના) નથી ડરીયા. તો પોલીસથી શું ડરવાના..
@jitu_vaghani@Bhupendrapbjp