हमने देश की दो महान विभूतियों भगवान बिरसा मुंडा और सरदार पटेल की 150वीं जन्म-जयंती को राष्ट्रीय स्तर पर मनाने का निर्णय लिया है। मेरा आग्रह है कि आप सभी इस अभियान का हिस्सा बनें और उनके जीवन संदेश और प्रेरणाओं को #BirsaMunda150 एवं #Sardar150 के साथ जरूर शेयर करें। #MannKiBaat
પ્રફૂલ પાનસેરિયા બન્યા બે દીકરીઓનો સહારો; પિતાના અવસાન બાદ માતા પણ છોડીને ચાલી ગઈ હતી, મંત્રીજીએ ઘર બનાવવાથી લઇ ભણાવવા સુધીની લીધી તમામ જવાબદારી
#Surat#Gujarat#Trending#TrendingNow
केंद्रीय रेल, संचार एवं इलेक्ट्रॉनिक्स और सूचना प्रौद्योगिकी मंत्री माननीय @AshwiniVaishnaw जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
ईश्वर से आपके उत्तम स्वास्थ्य और दीर्धायु जीवन की कामना करता हूं।
જાહેર માં અશ્લીલ ચેનચાળા નાચ ગાન કરી અશ્લીલતા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, આયોજન કર્તાએ પણ આ બાબતે તકેદારી રાખવી જોઈએ, ભલે એ કોઈ પણ સમાજ માંથી આવતા હોય.
#અશ્લિલતાનેસમર્થનનહી@CMOGuj@GujaratPolice@sanghaviharsh
ગુજરાત રાજ્યના મંત્રી અને અમારા મત વિસ્તારમાં ના ધારાસભ્ય @mukeshpatelmla જી ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, પ્રકૃતિ આપને સુખી તંદુરસ્ત આયુ પ્રદાન કરે એવી શુભકામનાઓ 🎂💐