��રેખર શરમજનક ઘટના છે ગુજરાત સરકાર માટે ૨ વાર સ્થળ પસંદગી માટે બોલાવીને કારણ આપ્યા વગર પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો તમારા તાત્કાલિક નિર્ણયથી જે ઉમેદવારો પોતાની જોબ છોડીને બેઠા છે તેમને હવે શું કરવાનું ? દિવાળી પહેલા બધાને નિમણુંક નહિ મળે તો ન છૂટકે અમારે આંદોલનના રસ્તે જવું પડશે
સંવેદનશીલ સરકાર પોલીસ તરફ કેમ સંવેદનશીલતાથી નથી જો'તી.
શુ આજ છે તમારી સંવેદનશીલતા?
બીજા સરકારી કર્મચારીની જેમ પોલીસ પણ સરકારી કર્મચ���રી જ છે, છતાંપણ આવો ભેદભાવ કેમ? 24 કલાક ની નોકરી છતાંપણ ગ્રેડ પે બીજા કર્મચારી કરતા ઓછો કેમ?
#2800gujaratpolice
@PradipsinhGuj
@vijayrupanibjp