ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ #GISF ના કર્મચારીઓની વેદના અને વ્યથા સાંભળવા જેવી છે.
ડ્રેસ સાથે આવીને પોતાની વાત રાખવા કેટલા મજબૂર થયા હસે જરા વિચારજો.
આની અંદર પણ એવું કૌભાંડ અને ઓળખાણવાદ ચાલે છે જેની કોઈ હદ નથી, તમારી સામે આવે તો તમને જરજરિયા આવી જાય..
@ArvindKejriwal
@Gopal_Italia@sanghaviharsh શું કરવા અમારી સાથે શોષણ કરવા મા આવે?
અમે બસ અમારો હક માગીએ છીએ, અમે કોઈ ખોટી માગણી નથી કરી રહ્યા. ૨૦ હજાર મા અમે અમારા વતન થી ૨૦૦ કીલોમીટર દુર ૨૦ હજાર રેવા સહિત ના અન્ય ઘર ખર્ચા ઓ ને નથી પોચાય તેમ એટલે માગીએ છીએ.
@RavalRa38000154@Gopal_Italia@sanghaviharsh ભાજપના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સત્તાના નશામાં આવીને ગ્રેડ-પે આંદોલનનું સમર્થન કરતા એક પોલીસવાળા વિરૂદ્ધમાં ગુનો નોંધવાનો આદેશ કરતા નાના પોલીસ ઉપર ગુનો દાખલ થયો.
@sanghaviharsh ને કહેવાનું કે, સત્તાનું આટલું અભિમાન યોગ્ય નથી. ગ્રેડ-પે ન આપવો હોય તો ન આપો પણ પોલીસને દબાવો નહિ.
@Gopal_Italia@sanghaviharsh ગોપાલભાઈ ખરેખર પોલીસ પરિવાર ઉપર અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે અમે સહન નહીં કરીએ બીજેપી વાળા ભાઈએ જે સમગ્ર ગુજરાતની પોલીસ ઉપર અશબ્દ બોલ્યા હતા તેમના ઉપર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી
"દિલ્લીમાં 'આપ'ની સરકાર તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવા છતાં નફામાં છે, જયારે ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપ સરકાર એક પણ સુવિધા નિઃશુલ્ક નથી આપતી છતાં ગુજરાતના માથે સાડા ત્રણ લાખ કરોડનું દેવું કરી મૂક્યું છે." - @Gopal_Italia
@NilamMakwana28@ArvindKejriwal@prashantdayal26@NavajivanNews જોયું મિત્રો ખાલી કેજરીવાલે એટલું કીધું કે અમે શ્રેષ્ઠ પગાર આપશું એમાં તો આજે દોડતા થઈ ગયા અને કીધું કે અમે 15 ઓગસ્ટ સુધી ગ્રેડ પે બાબતે નિર્ણય લઈશું...ખાલી વિચારો વિરોધ પક્ષ મજબૂત હોય તો કેટલા બધા પ્રશ્નો નું તરત સમાધાન થાય...