@CMOGuj@Bhupendrapbjp ગુજરાત ના યુવાનો ના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર #GPSC માં ઇન્ટરવ્યૂ બંધ કરો.. ગુજરાત માં આવો અન્યાય કેટલાય યુવાનો સાથે થયો હશે? કોઈ ચોક્કસ સમાજ ને ટાર્ગેટ કરી યુવાનો નું ભવિષ્ય બગાડતી #GPSC માં ઇન્ટરવ્યૂ ના માર્કસ હટાવો....
*💥વિક્રમ સવંત 2081 નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના સાથે.*
*🤝HAPPY NEW YEAR.🤝*
*🙏નૂતન વર્ષ ની ખુબ શુભકામનાઓ🙏*
મર્યાદા પુરુ��ોત્તમ શ્રી રામ ભગવાન ના આગમન ના વધામણા ના પાવન પર્વ દિવાળીનો તહેવાર સુખ, સંપતિ , આયુષ્ય , સલામતી , સૌભાગ્ય , સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છાઓ 🪷 🙏🏻🙏🏻
#HappyDiwali