GPSC માં ઇન્ટરવ્યુ માં બેફામ ભ્રષ્ટાભાર અનેક યુવાનોની જિંદગી બગાડી. 2 વખત UPSC પાસ કરનાર GPSC માં ઇન્ટરવ્યુ માં નાપાસ આખી પેનલ માં વર્ષોથી સગાસમાજવાદ ના આક્ષેપ. ઈન્ટરવ્યુ ના ગુણ હટાવો બાકી ગુજરાતનાયુવાઓને કોઈ આશા નથી.
. @CMOGuj@VtvGujarati@Bhupendrapbjp@tv9gujarati
@CMOGuj@Bhupendrapbjp
કલેક્ટરો ખેડૂતો વિરુદ્ધ આડેધડ આદેશ કરે છે અને ખેડૂતો મરે છે.... હવે તો હદ થઈ ગઈ સાહેબ...
આ આદેશ કરનાર અને કામગીરી કરનાર વિરુદ્ધ શું કાર્યવાહી થશે???
@CMOGuj@Bhupendrapbjp@narendramodi
ક્યાં સુધી ખેડૂતોની આ હાલત રહેશે? આખું ગુજરાત ત્રાહીમામ છે કલેકટર આદેશ કરે અને કંપનીઓ ખેડૂત ના કાળજા સમાન ખેડૂત નું ખેતર ચીરી નાખે... હવે તો હદ થઈ ગઈ બધા ખેતર પડાવી લો અને લાઇનોજ નાખવા કંપનીઓ ને આપી દો એટલે શાતિ....
@narendramodi
किसानों भारत छोड़ो।
भारत के 1885 के कानून ध टेलीगाफ एक्ट के तहत किसानों के खेत में बिजली के बड़े बड़े खंभे विरोध करने पर कलेक्टर साहब का ऑर्डर और पुलिस के साथ आकर जमीन पर जैसे मन चाहे खंभे डाल देते है ना किसी की सुनते है यही है मेरे गुजरात का हाल बस अब भारत छोड़ो।
@CMOGuj@Bhupendrapbjp ગુજરાત ના યુવાનો ના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર #GPSC માં ઇન્ટરવ્યૂ બંધ કરો.. ગુજરાત માં આવો અન્યાય કેટલાય યુવાનો સાથે થયો હશે? કોઈ ચોક્કસ સમાજ ને ટાર્ગેટ કરી યુવાનો નું ભવિષ્ય બગાડતી #GPSC માં ઇન્ટરવ્યૂ ના માર્કસ હટાવો....
@CMOGuj
GPSC માં ઇન્ટરવ્યૂ માં 20 માર્ક્સ આપી નાપાસ કર્યો અને
UPSC માં સિલેક્ટ થયો..
GPSC માં ઇન્ટરવ્યૂ માં ખોટું થઈ રહ્યું હોય એવું સ્પષ્ટ જણાય છે. આ ઇન્ટરવ્યુ હટાવી દેવું જોઈએ.
#GPSC
https://t.co/1d2EbAMfgo
માન.મુખ્યમંત્રી સાહેબ શ્રી@Bhupendrapbjp@CMOGuj ગુજરાત ની એસ ટી બસો એસ ટી ના અધિકારીઓ દ્વારા નક્કી કરેલ ચોક્કસ હોટલો પર ઊભી રખાય છે અને મુસાફરો ને રીતસર આવી હોટલો દ્વારા લૂંટવામાં આવે છે ક્યારેક માર મારવામાં આવે છે આ વીડિયો જુઓ https://t.co/UgsUjpMlTc
આ લૂંટ બંધ થવી જરૂરી છે.
માનનીય સાહેબ શ્રી @kuberdindor જુઓ આ છે હકીકત,આંકડા ની માયાજાળ ,ખેલ મહાકુંભ ની વરવી વાસ્તવિકતા, કાયમી વ્યાયામ શિક્ષકો વિના હજુ આવા નકશા અનેક વર્ષો સુધી જોવા મળે તો નવાઈ નહિ..શાળામાં રમત ગમત પાછું લાવો તો સારુ....
आदरणीय प्रधानमंत्रीजी @narendramodi
आपने व्यायाम को अनिवार्य किया पर व्यायाम टीचरो को नहीं। आरटीई के कानून में व्यायाम टीचरो को अंशकालीन बताया गया है जिसकी वजह से 13 साल से पूर्णकालीन व्यायाम टीचरो की नियुक्ति रुकी है। प्लीज आरटीई के कानून में सुधार कीजिए।
@dpradhanbjp
માનનીય સાહેબ શ્રી @kuberdindor પ્રાથમિક શાળામાં કાયમી વ્યાયામ શિક્ષક હોય અને વ્યાયામ નું કામ કરવા આપો તો આવું પરિણામ ગુજરાત ના ખૂણે ખૂણે થી મળી શકે.
ખરેખર નિર્ણય લેવાની જરૂર છે..
@kuberdindor માનનીય સાહેબ શ્રી પ્રાથમિક શાળામાં કાયમી વ્યાયામ શિક્ષક હોય અને વ્યાયામ નું કામ કરવા આપો તો આવું પરિણામ ગુજરાત ના ખૂણે ખૂણે થી મળી શકે...
સરકારે નિર્ણય લેવાની જરૂર છે
@dpradhanbjp नमस्कार साहब। मिनिमम क्वोलिफीकेश 2014 में व्यायाम टीचर को कक्षा 1 से 8 के लिए लायक माना गया है पर RTE 2009 में व्यायाम और कला के टीचर को पार्ट टाईम बताया गया है जिसकी वजह से 13 साल के एक भी व्यायाम टीचर की भर्ती गुजरात में नहीं हुई हैं। प्लीज सर इसके लिए कुछ कीजिए।