May be Many job will give us money .. but very few could gives job satisfaction.I feel so much happiness and blesses with my job.
#IEDUnitNavsari સાધન સહાય વિતરણ કેમ્પ અંતર્ગત પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ તથા અસ્થિ વિષયક વિકલાંગ બાળકોને જરૂરિયાત મુજબ સાધન આપવામાં આવ્યા.
@CollectorNav
𝐂𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐧𝐠 𝐈𝐧𝐭𝐞𝐫𝐧𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐃𝐚𝐲 𝐨𝐟 𝐒𝐢𝐠𝐧 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞𝐬!
On this special occasion, we are delighted to launch 𝐏𝐀𝐋 (𝐏𝐞𝐫𝐬𝐨𝐧𝐚𝐥𝐢𝐬𝐞𝐝 𝐀𝐝𝐚𝐩𝐭𝐢𝐯𝐞 𝐋𝐞𝐚𝐫𝐧𝐢𝐧𝐠) 𝐕𝐢𝐝𝐞𝐨𝐬 - engaging, concept-based learning capsules in 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐒𝐢𝐠𝐧 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 (𝐈𝐒𝐋) for Classes 9 & 10, with a focus on Mathematics and Science.
𝐀𝐜𝐜𝐞𝐬𝐬𝐢𝐛𝐥𝐞 • 𝐒𝐞𝐥𝐟-𝐩𝐚𝐜𝐞𝐝 • 𝐂𝐨𝐧𝐜𝐞𝐩𝐭-𝐛𝐚𝐬𝐞𝐝 • 𝐂𝐮𝐫𝐫𝐢𝐜𝐮𝐥𝐮𝐦-𝐚𝐥𝐢𝐠𝐧𝐞𝐝
Empowering every learner with personalised and inclusive learning opportunities.
#InternationalDayOfSignLanguages #PAL #PersonalisedAdaptiveLearning #ISL
#InclusiveEducation #AccessibleEducation
Important Notice Regarding Exam Schedule of Mains Written Examination of Advt no. 77/2024-25 Gujarat Water Supply and Sewerage Board Engineering Service (Civil)-Executive Engineer (Civil), Class-1 and Deputy Executive Engineer (Civil), Class-2 (GWSSB)
https://t.co/5O6o31KLcQ
આજરોજ માન.કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં 35 શાળાઓના વાલીઓ અને smc સાથે સંવાદ કરવામાં આવ્યો.માન.ડી.ડી.ઓ.શ્રી અને માન.કલેકટરશ્રી દ્વારા બાળકોને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા આહ્વાન કરવામાં આવ્યું.જેથી વાલીઓનું આર્થિક ભારણ પણ ઘટે.અને એ નાણાંનો ઉપયોગ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે કરી શકે.
આજે માન.શિક્ષણમંત્રીશ્રી કુબેર ડીંડોર સાહેબે પી.એમ.શ્રી ચીખલી કુમારશાળા તેમજ કન્યાશાળા ચીખલી અને રંગપુર શાળાની મુલાકાત લીધી. શાળાઓની સિધ્ધિઓને બિરદાવી અને બાળકો સાથે બંધારણ,આત્મનિર્ભરતા જેવા અનેક વિષયો પર ચર્ચા કરી.
રંગપુર શાળાની કાર્યપ્રણાલીથી ખૂબ પ્રભાવિત થઈ અભિનંદન આપ્યા.
દિવ્યાંગ બાળકોના શિક્ષકો માટે સમગ્ર શિક્ષા નવસારી તેમજ UNICEF ના ઉપક્રમે બે દિવસીય તાલીમ વડસાગળ તા.ગણદેવી ખાતે યોજાઈ.
માસ્ટર ટ્રેનર ટ્રેનિંગ મેળવેલ બીના ખેર ,કુંજલ પરમાર , ચિરાગ પટેલ દ્વારા નવસારી અને ડાંગ જિલ્લાના સ્પેશિયલ એજ્યુકેટર્સને તાલીમ આપવામાં આવી.
Excellence is not an act, but a habit. Your consistent pursuit of excellence has led you here, sir. Congratulations on this great honor @BNavsari#Congratulations
જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે માર્ગ મકાન(રાજ્ય)વિભાગ ના કુલ-03 તથા માર્ગ મકાન(પંચાયત)વિભાગ ના કુલ-39 રસ્તાઓ વાહન વ્યવહાર માટે હાલ બંધ થયેલ હોય તેના પર વાહન વ્યવહાર ન કરવા તથા નાગરિકોને અન્ય રસ્તાનો ઉપયોગ કરવા અનુરોધ છે
#RainAlertInGujarat#BeCarefulGuj@CMOGuj@SEOC_Gujarat
આજરોજ માનનીય પ્રભારી સચિવ શ્રી કે.કે. નિરાલા સાહેબની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓ તેમજ લોકોવતીના સ્વાગત કાર્યક્રમમાં રજુઆત/પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજવામાં આવી અને તાજેતરમાં ચોમાસાની ઋતુમાં તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સરાહના કરી હતી.
@CMOGuj@revenuegujarat@nirala_kk