تحدثتُ مع أخي صاحب السمو الشيخ محمد بن زايد آل نهيان، رئيس دولة الإمارات العربية المتحدة، وتقدمتُ إلي�� بتهاني العيد مسبقاً.
وقد ناقشنا الأوضاع الراهنة في منطق�� غرب آسيا، وجددتُ التأكيد على إدانة الهند الشديدة لجميع الهجمات التي استهدفت دولة الإمارات، والتي أسفرت عن سقوط ضحايا من الأبرياء وإلحاق أضرار بالبنية التحتية المدنية.
كما اتفقنا على أهمية ضمان حرية وسلامة الملاحة عبر مضيق هرمز.
وسنواصل العمل معاً من أجل استعادة السلام والأمن والاستقرار في المنطقة في أقرب وقت ممكن.
@MohamedBinZayed
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા-પાટડી માર્ગ ઉપર દારૂ ભરેલી શંકાસ્પદ ગાડી પકડવા જતા સ્ટેટ મોનીટરીંગ સેલના આશાસ્પદ અધિકારી PSI શ્રી જે.એમ.પઠાણનું માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું છે.
ગુજરાત પોલીસે એક બહાદુર કર્મનિષ્ઠ અધિકારી ગુમાવ્યા છે.
દારૂબંધી સામેની લડાઈમાં પોતાનું જીવન ન્યોછાવર કરનાર આ બહાદુર અધિકારીને શ્રદ્ધાંજલિ. તેમના પરિવારને હૃદયથી સાંત્વના.
હ્યદયથી શુધ્ધ માણસ..
બધાંનાં હ્યદયને સરખાં કરે તેવાં
પદ્મશ્રી અને ભારતના શ્રેષ્ઠ કાર્ડિયોલોજીસ્ટ તેમજ સમગ્ર વિશ્વમાં કાર્ડિયોલોજીસ્ટ ક્ષેત્રમાં અભૂતપૂર્વ સિદ્ધીઓ પ્રાપ્ત કરનારા શ્રી ડૉ.તેજસભાઈ પટેલને પદ્મભૂષણથી સન્મા��િત કરવામાં આવ્યાં છે તે બદલ હ્રદયપૂર્વક શુભેચ્છાઓ. 💐🙏
પાળીયાદ વિહળધામ ના મહંત 1008શ્રી નિર્મળા બા તેમજ પાળીયાદ જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય એવા ભઈલુભાઈ એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નિવાસસ્થાન ખાતે મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી
#PMOIndia