રોકડ સહાય કેમ?
એક તરફ દેશને "ડિજિટલ ભારત"ના નામે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને બીજી તરફ સહાયના નામે કરોડો રૂપિયાનો રોકડ વ્યવહાર કેમ?
જો ડિજિટલ વ્યવહાર પારદર્શક અને સુરક્ષિત માનવામાં આવે છે, તો સહાય સીધી બેંક ખાતામાં કેમ નહીં?
@narendramodi@CMOGuj
Gov. paying Rs 6800/- to the affected family due to the government created flood in Surat. That's good.. but why cash? Why not cheque distribution, bank transfer, or UPI? It raises suspicion. How will the account be received?? @ACBGujarat@collectorsurat@CMOGuj@MySuratMySMC
@Bhupendrapbjp તમારી જાહેરાત નો હું એવો અર્થ કાઢી શકું કે જો સામાન્ય નાગરિક ૨૫,૦૦૦ હજાર થી ઓછું કમાતો હોય તો તે પોતાનું જીવન નિર્વાહ (ઘર ચલાવવા જીવન જીવનના જરૂરી ખર્ચ) કરી શકે એમ નથી.
@INCAhmedabad તમે સરકારી નોકરી કરતા લોકોને જ ફુલ પે ની માંગ કરો છો એનો મતલબ કે મોંધવારીંછે કોઈને નોકરી કરવી પોસાતું નથી. તો શા માટે નોકરી join કરતા હશે? ખરેખર વિદેશની જેમ દરેક સરકારી સેક્ટર ને પ્રાઇવેટ ના હાથમાં કોન્ટ્રાક્ટ ઉપર (પગાર+ અન્ય મળતી સુવિધા) આપી દેવું જોઈએ.એટલે બાબુ રાજ ખતમ થાય.