આજરોજ મારાં સંસદીય મતવિસ્તાર ના પાણીયાળી ગામે શ્રી પોહરીઆઈ ટ્રસ્ટ એવં સેવક સમુદાય દ્વારા આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત કથા ના પાવન પ્રસંગે ઉપસ્થિત રહી આયોજકો ને આ ધર્મકાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી...
આ ધર્મ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લ�� પ્રમુખ શ્રી દીગ્વિજયસિંહ ગોહિલ તેમજ અન્ય રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં...
#JayPohriaai #Kukad #Paniyali #ShreemadDeviBhagvat #Bhavnagar
દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ની પ્રેરણાથી ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા ભાવનગર ખાતે આયોજિત "સખી સંગમ મેળો ૨૦૨૫"
"સખી સંગમ મેળા" ના સુંદર આયોજન બદલ આભાર પ્રગટ કરતી સખી મંડળ ની બહેનો...
#ThankYou#SakhiSangamMelo2025#NarendraModiji #Bhavnagar
Gujarat Livelihood Promotion Company Ltd proudly acknowledges the outstanding success of the IBCB and SISD teams in achieving the prestigious recognition of Master State Resource Persons through their exemplary performance in national-level ToTs.
#glpc#shggujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ અને પહેલથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિના ખૂલ્યાં છે નવા દ્વાર.
#NamoDroneDidi
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ અને પહેલથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિના ખૂલ્યાં છે નવા દ્વાર.
#NamoDroneDidi
#સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભ��ઈ મકવાણા રાજ્યના અન્ય ખેડૂતો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત.
સરકારશ્રીની વિવિધ યોજનાકીય સહાય અને માર્ગદર્શન મેળવી 1 હેકટર જેટલી જમીનમાં અંજીરની ખેતી કરી ઉત્તમ નફો મેળવી રહ્યા છે.
#AgriGujarat #AgriIndia #Farmers #Gujarat