One of my friend become victim of cyber fraud. Hacker have get esim in name of my friend and also lock his aadhar. Now how he blocked that esim @reliancejio@TRAI@UIDAI
Inspite of having stoppage of Volvo at Karjan Chokdi @OfficialGsrtc@GSRTCDCAbd karjan chokdi not mapped @CMOGuj kindly add this for convinence of passenger
I had to involve the controller both times just to get a ticket. Today's conductor bizarrely argued, "How do we know if it's a photo or original?"
Kindly take action against both conductor
Facing constant passenger harassment by @OfficialGsrtc@GSRTCDCBaroda staff over ID proofs! Last night on the Palanpur-Karjan bus and today on the Ambaji-Karjan route, conductors stubbornly demanded physical ID cards, outright rejecting my government-approved DigiLocker ID.
કરજણના રામવાડી વિસ્તાર પાસે રેલવે ફેન્સિંગનો સામાન ખુલ્લામાં રસ્તા પર રઝળી રહ્યો છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે.
કૃપા કરીને સંબંધિત અધિકારીઓ સત્વરે આ સામાન યોગ્ય જગ્યાએ ખસેડવાની કામગીરી કરે તેવી વિનંતી. @WesternRly@DRMBRCWR@RailMinIndia
GSRTC ની લાઈવ બસ ટ્રેકિંગ એપમાં રૂટ પર આવતી તમામ 'અધિકૃત હોલ્ટ હોટેલ્સ' ફરજિયાતપણે મેપ થવી જોઈએ. આનાથી જાહેર જનતાને અનુકૂળ બસ પસંદ કરવામાં સરળતા રહેશે અને જો ડ્રાઈવર કોઈ અનઅધિકૃત હોટેલ પર બસ ઊભી રાખે, તો મુસાફરો તરત જ તેની ફરિયાદ કરી શકે.@OfficialGsrtc@CMOGuj@sanghaviharsh
કરજણ APMC થી જૂના બજાર સ્મશાન તરફનો બ્રિજ ભારે વાહનો માટે પુનઃ કાર્યરત થયો હોવા છતાં, હજુ પણ @OfficialGsrtc એસટી બસો આ રૂટ પર બંધ છે. અન્ય ભારે વાહનોની અવરજવર શરૂ છે, તો એસટી બસ કેમ નહીં?
જનતાની હાલાકીને ધ્યાને લઈ આ રૂટ પર બસ સેવા સત્વરે શરૂ કરવા વિનંતી છે. @CollectorVad@CMOGuj