સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના શક્તિ કૃપા સ્વ સહાય જુથે તા.૨૬.૦૮.૨૦૨૬ થી તા.૩૦.૦૮.૨૦૨૬ દરમ્યાન ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ ઉત્સવ મેળામાં ભાગ લઈને જુથ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓ વેચીને અને માર્કેટિંગ કરીને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લા ખાતે સ્વ સહાય જૂથોના Up Scaling તથા વ્યવસાય વિકાસ માટે પટોળા અને હેન્ડલુમ કાર્ય સાથે જોડાયેલા જૂથોની બહેનો માટે માર્ગદર્શક બેઠક યોજાઈ.
@CMOGuj@InfoGujarat@GujPRHDept@crdgujarat1
You guys have been making the same damn excuses for hours. We were told the car would be towed within 5 hours—nothing has happened. This level of delay and negligence is unacceptable. Stop your fucking scams and quit wasting my time
District Level Workshop on LokOS Roll-Out In Gujarat.
1st Batch Dt. 03/04/23 to 06/04/23
Venue:- Rseti Training Center - Surendranagar.
@GlpcLivelihood
ગ્રા.વિ.ના કરાર/આ.સો. કર્મીઓને પણ તેમના અધિકારો પ્રેમથી નહિ મળે, આપણે જે સંઘર્ષ શરૂ કર્યો છે તેને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકાવવા ન દેશો
નાપાસ થશો તો ચાલશે પરંતુ નાસીપાસ ન થતા!
@GlpcEU
આઉટસોર્સિંગ કર્મીઓને થતાં શોષણનો અંત લાવો, સમાન કામ માટે સમાન વેતન આપો.@GlpcLivelihood
આ વર્કશોપ મા માન.મેનેજિંગ ડિરેક્ટરશ્રી દ્વારા સ્વ સહાય જૂથની સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓના બજાર વ્યવસ્થાપન અંગેનો ખૂબ જ સરસ રીતે અભિગમ સમજાવવામાં આવ્યો. #AzadiKaAmritMahotsav#azadiseantyodayatak