તાંતણાની પરંપરા સાથે વણાટથી પ્રગતિ સુધી!
દરેક હેન્ડલૂમ પ્રોડ્ક્ટ્સમાં મહિલા કારીગરોની મહેનત, પરંપરા અને આત્મનિર્ભરતાની કહાણી ગૂંથાયેલી છે. તેમની કળાને સન્માન આપીએ અને સ્વદેશી હેન્ડલૂમ ખરીદીએ.
Every handloom creation carries a story of tradition, dedication and women’s empowerment. Honour their craftsmanship by choosing Swadeshi and supporting local artisans.
#NationalHandloomWeek #MyHandloomMyPride #NariShakti #VocalForLocal #glpc #shg
Shri Kunwarji Bavaliya, Hon'ble Minister-Rural Development, Gujarat, shared Gujarat's vision for strengthening the rural economy through sustainable livelihoods, women-led development, financial inclusion, and robust rural infrastructure at the Rashtriya Gramin Vikas Sammelan 2026 , New Delhi.
The dialogue highlighted Gujarat's commitment to empowering rural communities, promoting self-reliance, and accelerating inclusive growth through effective implementation of rural development initiatives.
શ્રી કુંવરજી બાવળિયા, માનનીય ગ્રામ વિકાસ મંત્રી, ગુજરાત દ્વારા નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય ગ્રામિણ વિકાસ સંમેલન 2026 ખાતે ગુજરાતના ગ્રામિણ અર્થતંત્રને વધુ સશક્ત બનાવવા માટે ટકાઉ આજીવિકા, મહિલા સશક્તિકરણ, નાણાકીય સમાવેશ અને મજબૂત ગ્રામિણ માળખાકીય વિકાસ અંગે ગુજરાત રાજ્યનું દ્રષ્ટિકોણ રજૂ કર્યું.
આ સંવાદ દરમિયાન ગ્રામિણ સમુદાયોના સશક્તિકરણ, આત્મનિર્ભરતા અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા વિકાસને વધુ ગતિ આપવાની ગુજરાતની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો.
#RashtriyaGraminVikasSammelan2026 #RuralDevelopment #ViksitBharat #Gujarat #DAYNRLM #GLPC #Gujarat
As part of the Vibrant Gujarat Regional Conference in Vadodara, Ms. Prashasti Pareek, IAS, Managing Director, GLPC, interacted with Self Help Groups (SHGs) and other stakeholders to discuss women-led entrepreneurship, sustainable livelihoods, and rural development. During the interaction, she distributed financial assistance cheques to Lakhpati Didis, reinforcing GLPC's commitment to empowering rural women and strengthening self-reliant village economies.
The conference also emphasized creating sustainable livelihood opportunities, empowering rural women, and building resilient village economies through collaborative action.
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટ, વડોદરા ખાતે શ્રીમતી પ્રશસ્તિ પારીક , IAS, મેનેજિંગ ડિરેક્ટર, GLPC એ સ્વ-સહાય જૂથો (SHGs) તથા અન્ય ઉદ્યોગકારો સાથે મહિલા ઉદ્યોગસાહસિકતા, ટકાઉ આજીવિકા અને ગ્રામિણ વિકાસ અંગે ચર્ચા કરી. આ પ્રસંગે તેમણે લખપતિ દીદીઓને નાણાકીય સહાયના ચેકનું વિતરણ કર્યું, જે ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામ અર્થતંત્રના નિર્માણ પ્રત્યે GLPCની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
પરિષદમાં ટકાઉ આજીવિકાની તકોનું સર્જન, ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ અને સહયોગી અભિગમ દ્વારા મજબૂત ગ્રામ અર્થતંત્રના નિર્માણ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
#VibrantGujarat #GLPC #RuralDevelopment #SHGs #FinancialInclusion #Vadodara #Gujarat
#vgrccentralgujarat #LakhpatiDidi #SHGs #WomenEmpowerment #RuralLivelihoods #GLPCGujarat