આરોગ્ય વિભાગના અગ્ર સચિવ માનનીય શ્રી રાજીવ તોપને સાહેબ સાથે મુલાકાત માટે અગાઉ રજૂઆત કરી સમય માંગવામાં આવેલ હતો. તેના અનુસંધાને આજરોજ અગ્ર સચિવશ્રીએ સકારાત્મક પ્રતિસાદ આપીને મુલાકાત માટે આમંત્રિત કરેલ હતા
હિતેન ચૌધરી
પ્રમુખ
GSPPA
ભારતીય સંવિધાનના નિર્માતા, ભારત રત્ન ડૉ ભીમરાવ આંબેડકર જી ની પુણ્યતિથિ નિમિતે વિનમ્ર શ્રદ્ધાંજલિ 🙏
બાબા સાહેબ દ્વારા દર્શાવેલ માર્ગ પર ચાલીને દેશના એક એક બાળકને શિક્ષિત બનાવવા કામ કરીએ
#BabasahebAmbedkar#Ambedkar
રાજ્યમાં આરોગ્ય સેવાઓ વધું સુદ્રઢ બની. રાજ્યમાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદર માં ઘટાડો થાય તે અંગેની મહત્વાકાંક્ષી યોજના 'નમોશ્રી'..
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અધિનિયમ હેઠળ તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે
રજીસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તેવી તમામ ચિકિત્સા સંસ્થાઓ માટે તા. ૩૦/૪/૨૦૨૬ સુધી વધુ એક તક..
#ClinicalEstablishmentAct