बिजली प्राइवेट/पानी प्राइवेट
स्वास्थ्य प्राइवेट/शिक्षा प्राइवेट
सुरक्षा प्राइवेट/दूरसंचार प्राइवेट
रक्षा प्राइवेट/खेती प्राइवेट
सड़क प्राइवेट/रेलस्टेशन प्राइवेट
पोर्ट-एअरपोर्ट प्राइवेट
मालिक🙏जब नागरिक की हर सुविधा, प्राइवेट सैक्टर सँभालेगा तो हम आपको इतना टैक्स क्यूँ देते हैं😢
#GUVNLCMPNYCHNG
આદરણીય સાહેબશ્રી,
આપની સરકાર દ્વારા GEB કર્મચારીઓ ના હિત ને લક્ષીને જે GUVNL કંપની ચેન્જ અંગેનો હુકમ આપવામાં આવેલ છે તેનો ત્વરિત અમલ GUVNL દ્વારા કરવામાં આવે તેવી લાગણી સાથે.
ગુજરાત સરકાર નો હુકમ એટલે ગુજરાત રાજ્ય ની 5 કરોડ ઉપપર ની જનતા નો હુકમ ગણી શકાય.
આભાર.