મોધવારી હવે રસ્તાથી સીધી રસોડા સુધી પહોંચી ગઈ છે! 🔥
રાંધણગેસ ૨૯ રૂપિયા મોંઘો આ મહિને બીજી વખત !
છ મહિનામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત બમણી થઈ ગઈ.
નાના દુકાનદારો, હોટલ વાળા, વેપારીઓની કમર તૂટી ગઈ.
ખાણી-પીણીના ભાવ પણ આસમાને!
૧૨ વર્ષમાં ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પર ૪૦ લાખ કરોડ જનતાના પૈસા વસૂલ્યા.
દુનિયામાં કાચા તેલના ભાવ ઘટે ત્યારે જનતાને રાહત કેમ નથી મળતી?
“બહુત હુઈ મ���ંગાઈ કી માર” અને “અચ્છે દિન”ના નારા આપી સત્તા મેળવનારી ભાજપ સરકારે જનતા સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો છે!
સામાન્ય માણસનું રસોડું પણ હવે ભારે થઈ ગયું છે.
કોંગ્રેસ આ મોંઘવારી વિરુદ્ધ સડક પર છે!
#LPGPriceHike #મોંઘવારી #રસોડામોંઘું #ModiSarkar #INC #ભાજપનીછેતરપીંડી
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
#Remove_Fix_Pay_in_Gujarat
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો અથવા 5 વર્ષની જગ્યાએ 2 વર્ષ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
આવતી કાલ નો સૂરજ ઘણા મિત્રો માટે સોના નો ઉગશે પણ એમનું શું જેમને 10-15 દિવસ માટે આજીવન અંધારું રહશે..શિક્ષકની ભરતી સાથે વયમર્યાદામાં વધ���રો પણ આપજો જેથી 100-150 ઉમેદવાર જે નોકરીથી વંચિત રહ��� એવા છે એમને પણ સોના માં સુગંધ ભળે..@Rivaba4BJP @drpradyumanvaja @Bhupendrapbjp @hdraval93
आधार, राशन, बैंक, छात्रवृत्ति, स्कूल एडमिशन, परीक्षा फॉर्म, बीमा, मनरेगा, किसान योजनाएँ और लगभग सभी सरकारी सेवाएँ आज मोबाइल OTP से जुड़ी हुई हैं।
अगर किसी गरीब व्यक्ति के मोबाइल में रिचार्ज नहीं है तो उसे OTP कैसे मिलेगी? क्या सिर्फ OTP पाने के लिए हर महीने रिचार्ज करवाना गरीबों की मजबूरी बना दी गई है?
ऊपर से टेलीकॉम कंपनियों की 28 दिन में सेवा समाप्त करने की मनमानी व्यवस्था ने लोगों पर और बोझ डाल दिया है।
पहले महीने 30 दिन का होता था, लेकिन अब 28 दिन के रिचार्ज से साल में 12 की जगह 13 बार रिचार्ज करवाना पड़ता है। इसका सीधा असर गरीब, मजदूर, किसान और छात्रों पर पड़ रहा है।
जब सरकार खुद आधार, बैंक, राशन और सरकारी योजनाओं के लिए OTP अनिवार्य कर रही है, तो कम से कम OTP सेवा को सभी नागरिकों के लिए मुफ्त किया जाना चाहिए। डिजिटल इंडिया का मतलब यह नहीं होना चाहिए कि गरीबों पर हर महीने नया आर्थिक बोझ डाल दिया जाए।
@narendramodi@JM_Scindia@reliancejio@TRAI@airtelindia@BSNLCorporate@PMOIndia@mygovindia
"ગુજરાતમાં fix-pay એ ગુલામી જેવું છે, પણ અન્ય રાજ્યોમાં આવી પ્રથા ભાગ્યે જ છે!
રાજસ્થાન, ત્રિપુરા, UPમાં કોર્ટે fixed pay નકારીને full scale pay આપ્યું.
ગુજરાત સરકાર ક્યારે equal pay અમલ કરશે?
@GujaratCMO#સમાન_કામ_સમાન_વેતન"
ગુજરાત સરકાર ના લાખો ફિકસ પે કર્મચારી ઓ વિધાનસભામાં ફિકસ પે નીતિ વિષયક ચર્ચા થાય એની વાંરવાર રજૂઆત કરી રહ્યા છે ને ધારાસભ્યો ને ક્રિકેટ જોવા ની ટિકિટની ચર્ચાઓ વિધાનસભામાં કરી રહ્યા છે શું કર્મચારી ના પ્રશ્નો કરતા ટિકિટ મહત્વનો પ્રશ્ન છે?@abpasmitatv@Jamawat3@hardev_vala@yuj
ફિક્સ પગારની નીતિ બાબતે ગુજરાત સરકારને અવશ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે ૨૬૦૦૦/- માં અત્યારની મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવુ મુશ્કેલ બની જાય છે.કર્મચારીઓ લાચારીવશ થઈ ગયા છે.કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરો એવી નમ્ર વિનંતી. @BJP4Gujarat@sanghaviharsh#Remove_Fixpay_in_gujarat
@Jamawat3 Fix Pay (પગાર) બાબતે.
સીધી ���રતીથી નિમણૂક પામેલા વર્ગ - 3 ના કર્મચારીઓને સતત 5 વર્ષ સુધી ફિક્સ પગારમાં રાખી આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવે છે માટે આ બાબતને લઈને ગૃહમાં ચર્ચા થવી જોઈએ.
#શોષણ
#Remove_Fix_Pay_In_Modis_Gujarat
#સમાન_કામ_સમાન_વેતન
ગુજરાતમાં વર્ગ-૩ નાં કર્મચારી એક નોકરીમાં 5 વર્ષનું ફિકસેશન પૂર્ણ કરી બીજી નોકરીમાં જાય તો ફરીથી 5 વર્ષમાં ફિકસેશન એટલે 10 વર્ષનું ફિકસેશન આવી તો કેવી ગુલામી પ્રથા છે.?અને ક્યાં સુધી ચાલશે આવી શોષણનીતિ?
@Chaitar_Vasava@Bhupendrapbjp#remove_fix_pay_in_gujarat