હમણાં એક વર્ષ પૂર્ણ થવા આવશે આંદોલન ને
પણ સરકાર અને મંત્રી ટસ ના મસ નથી થતા
આ કેવી તાનાશાહી?
અમારી માંગણી કઈ ખોટી તો નથી
સ્કૂલો માં કાયમી શિક્ષક જ હોવો જોઈએ
આજે પણ 40000 શિક્ષકોનું મંહેકમ ઘટાડ્યા બાદ પણ આટ આટલી જગ્યા ખાલી છે તો સરકાર ક્યારે સમજશે કાયમી શિક્ષક ની ભરતી થવી જોઈએ એમ.
આદરણીય #નરેન્દ્ર_મોદી સાહેબ શું આપને પાસે ગુજરાતના યુવાનો ની વાત સાંભળવા માટે 2 મિનિટ નો સમય હસે ?🤔
🔴સાહેબ તમે ગુજરાતના પ્રવાસે છે તો ત્યારે ટેટ ટાટ ઉમેદવારોની વ્યથા પણ સાંભળો તેવી અપેક્ષા છે.
📸આ તસિવારો અને આ તાસીર તમારા નામે ચરી ખાતા નેતાઓના દમન ની છે એમના ઘમંડ ની છે.
📢દર વખતે આ ઉમેદવારો એવી ઉમીદ સાથે ગાંધીનગર રજૂઆત કરવા આવે છે કે એમને ન્યાય મળશે કોઈ એમને સાંભળશે, પરંતુ તમારા જ અધિકારીઓ અને નેતાઓ પ્રશ્નોનું સમાધાન લવાવના સ્થાને પોલીસ ને આગળ ધરી હેરાન પરેશાન કરે છે.
🔴આ ઉમેદવારો નો વાંક શું ?
🔴તમે જ દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એ જ તો માંગી રહિયા છે ને ?
🤔આદરણીય સાહેબ શું સાહેબ તમને ખ્યાલ પણ છે કે
🤔ગુજરાતનાં શિક્ષણ વ્યવસ્થાની શું હાલત છે ?
🤔ગુજરાતની કેટલી શાળાઓ છે જે એક શિક્ષક થી ચાલે છે ?
🤔ગુજરાતની કેટલી એવી શાળાઓ છે જે એકમાત્ર ઓરડા થી ચાલે છે ?
🤔કેટલી એવી શાળાઓ છે જે માં પ્રાથમિક સુવિધાઓ છે ?
🤔તમારે બનવું છે વિશ્વગુરુ પરંતુ શું તમને એ ખ્યાલ છે ગુજરાતની કેટલી એવી સરકારી શાળાઓ છે જેમાં ગુરુ જ નથી ?
🤔શું તમને ખ્યાલ યોગ,સંગીત,વ્યાયમ, ગ્રંથાલય.. જેવા શિક્ષકોની ભરતી તો તમે કેન્દ્ર માં ગયા પછી બંધ જ થઈ ગઈ છે ?
🤔કેન્દ્ર માંથી આપના દ્વારા આવતી ગ્રાન્ટ નીચે કેટલે સુધી પોહ્ચે છે તે ખ્યાલ છે તમને ?
🤔સ્કુલોને અધતન સુવિધા બનાવવાની દૂરની વાત, જે સ્કૂલો ચાલુ છે તેને પણ ખાનગીકરણ ને વેગ આપવા મર્જ કરાય રહી છે શું તમને આ ખ્યાલ છે ?
☝️ખરેખર એકવાર થોડી સંવેદના રાખી તમે આ ઉમેદવારોની મુલાકાત કરશો અને શિક્ષણ નાં પ્રાણ પ્રશ્નો વિશે ચિંતા કરશો તો વાસ્તવિક #ગુજરાત_મોડલ નાં દર્શન થશે.
#We_Want_Permanent_Teachers
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
@narendramodi@PMOIndia@kuberdindor@Jamawat3@kuberdindor@CMOGuj@Bhupendrapbjp@prafulpbjp@VtvGujarati@Gopal_Italia@AmitShah@Chaitar_Vasava@devanshijoshi71@isudan_gadhvi@PurohitShivaniS@jdchaudhary19@JayeshParkar@NewsNavajivan
अन्तर्राष्ट्रीय जल में तीन दिन में तीन जहाज़ों पर अमेरिकी हमलों में तीन भारतीयों की मृत्यु हो गई। और हमारे Compromised PM? एक शब्द तक नहीं।
जब कोई विदेशी ताकत किसी भारतीय की हत्या करे, तो प्रधानमंत्री को बोलना पड़ता है। लेकिन मजाल है जो ये एक शब्द बोल जाएं।
अगले हफ्ते G7 में, हमारे नाविकों की हत्या के बस चंद दिनों बाद, मोदी जी मुस्कुराएंगे, गले मिलेंगे और समझौते करेंगे - मगर, उन तीन भारतीयों के लिए उनके पास एक शब्द भी नहीं होगा।
Compromised PM भारत माता के बेटों की रक्षा नहीं कर सकते, क्योंकि जिन्होंने उन बेटों की जान ली उन्हें नाराज़ करने की इनमें न हिम्मत है, न ताकत।
NEET। CBSE। SSC। और आज CUET।
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे "विश्वगुरु" के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते - मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं - वही पीढ़ी आपका हिसाब करेगी।
17-year-old Sarthak Sidhant has exposed how CBSE manipulated its own selection process to benefit COEMPT, using CBSE’s own documents.
The details in his blog reveal how CBSE changed the RFP to unduly benefit COEMPT, at the cost of TCS.
He has revealed the hollowness of Dharmendra Pradhan ji’s denials. The PM remains silent, as usual. The question is simple: who are they protecting, and why?
An independent judicial inquiry is now essential to uncover the full extent of this scam.
Sarthak’s work shows that India’s Gen Z is brilliant and fearless. And sooner or later, they will find out the full truth.
મોંઘવારીના આ ભીષણ આગમાં પણ ગુજરાતના હજારો ફિક્સ પગારના કર્મચારીઓનો પગાર આજે પણ ૨૬,૦૦૦/- જ ફિક્સ છે!
રસોઈના ભાવ આસમાને, ભાડું, બિલ, બાળકોની ભણતર, દવા બધું મોંઘું થઈ ગયું છે, પણ સરકારની આ અન્યાયી પ્રથા હજુ અટકતી નથી. વર્ષોથી આ શોષણ ચાલે છે! એક જ કામ કરનાર કાયમી કર્મચારીને બમણો પગાર અને ફિક્સ પગારના કર્મચારીને માત્ર ૨૬ હજાર? આ સમાન કામ - સમાન વેતનનું ગંભીર ઉલ્લંઘન છે!
આ તો સીધો કર્મચારીઓ સાથેનો અન્યાય અને શોષણ છે! કુટુંબ કેવી રીતે ચલાવવું? બાળકોને કેવી રીતે ભણાવવા?
સરકારશ્રી, હવે ઘણું થયું! આ વર્ષોથી ચાલતી નિર્દય અને અમાનવીય પ્રથા તરત બંધ કરો! ફિક્સ પગાર પ્રથા દૂર કરો અને તમામ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન અને સમાન અધિકાર આપો..!
જો સરકાર સાચી હિતેષી છે તો આ અન્યાયનો અંત કરો…!
#Stop_Exploitation
#Remove_FixPay_System
#Remove_fix_pay_in_gujarat #સમાન_કામ_સમાન_વેતન
@drmanishdoshi આટલી મોંઘવારીમાં કેમ પોસાય. વર્ગ ત્રણ કર્મચારીઓ કઈ રીતે જીવન જીવે?
ફિક્સ પે બાબતે કેમ કોઈ બોલતું નથી. ફિક્સ પે કેટલાં વર્ષોથી આ અન્યાય ચાલુ છે હવે બંધ થવો જોઈએ.
#removefixpayingujarat