ગુજરાત સરકાર ને કાયમી શિક્ષક ની ભરતી કરવામાં રસ નથી અને જ્ઞાન સહાયક ની ભરતી કરવાના ��ટતકળાં કરે છે .તો પણ
તારીખો માં છબરડા જોવા મળે છે.. 02/12/2025 ને મંગળવાર છે જ્યારે notification માં સોમવાર લખ્યો છે અને અરજી છેલ્લી તારીખ 12/12/2025 ને શુક્રવાર છે જ્યારે બુધવાર લખ્યું છે.
આજ રોજ સંતરામપુર તાલુકાના ભંડારા માદરે વતન ખાતે ઉપસ્થિત રહી માં દિવાળી અને નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી સાથે વર્ષો જૂની પરંપરા અનુસાર "ગાય તોરણ" કરવામાં આવ્યું.
ઉ.મા.���િક્ષણસહાયક ભરતીમાં અનામત આપવામાં જ આવ્યું નથી.આ ઉપરાંત જો ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે.
#tat_hs_gr_મુજબ_કટ_ઓફ_ઘટાડો_કરો
@prafulpbjp
વિષય :- ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના ( SC,ST,SEBC,EWS ) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબત.
વિષય :- ઉ. માધ્યમિક શિક્ષ��� સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના ( SC,ST,SEBC,EWS ) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબત.
@heena_tadv23687 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
માન. મંત્રીશ્રી આપના મુખે જ આ બોલેલા શબ્દો છે કે અમને ઘણા વિષયોમા પૂરતા ઉમેદવારો નથી મળ્યા.તો આ ઉમેદવારોની ઘટ પુરી કરવા GR રૂલ્સ 12.2 કટઓફ અમલ કરી આ ઘટને દૂર કરવામાં રાહ કોની જોવાઈ રહી છે.નિયમ છે તો એમનો અમલ કરવા વિનંતી સાહેબ🙏
@heena_tadv23687 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
માન. મંત્રીશ્રી આપના મુખે જ આ બોલેલા શબ્દો છે કે અમને ઘણા વિષયોમા પૂરતા ઉમેદવારો નથી મળ્યા.તો આ ઉમેદવારોની ઘટ પુરી કરવા GR રૂલ્સ 12.2 કટઓફ અમલ કરી આ ઘટને દૂર કરવામાં રાહ કોની જોવાઈ રહી છે.નિયમ છે તો એમનો અમલ કરવા વિનંતી સાહેબ🙏
@prafulpbjp@narendramodi@Bhupendrapbjp#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના (SC,ST,SEBC,EWS) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરો.
@prafulpbjp@narendramodi@Bhupendrapbjp#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજ�� જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના (SC,ST,SEBC,EWS) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરો.