વિષય :- ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના ( SC,ST,SEBC,EWS ) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબત.
@prafulpbjp@narendramodi@Bhupendrapbjp#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો
ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના (SC,ST,SEBC,EWS) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરો.
વિષય :- ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના ( SC,ST,SEBC,EWS ) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબત.
ઉ.મા.ભરતીમાં અનામત આપવામાં જ આવ્યું નથી અને જો ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે.
#tat_hs_gr_મુજબ_કટ_ઓફ_ઘટાડો_કરો
https://t.co/hJf3TLxrtV
બંધારણ મુજબ આપવામાં આવેલા હકોના લાભ જનતા સુધી પહોંચતા નથી.. કયાંક આવા અધિકારી અને ભ્રષ્ટ નેતાઓના પગ તળીયે દબાવી દેવામાં આવે છે..એટલેજ આજે દેશમાં ગરીબ લોકો મોંઘવારી etc જેવી મુસીબતો ના લીધે ગરીબ જ થતા જાય છે..અને પૈસા વાળા હજી વધુ પૈસા વાળા બનતા જાય છે...ગરીબ જરૂરિયાતમંદ કયાં જાય?
ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના (SC,ST,SEBC,EWS) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરો.
https://t.co/zTW1A2fCj8
ઉ.મા.શિક્ષણસહાયક ભરતીમાં અનામત આપવામાં જ આવ્યું નથી.આ ઉપરાંત જો ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે.
#tat_hs_gr_મુજબ_કટ_ઓફ_ઘટાડો_કરો@prafulpbjp
https://t.co/xyga7nZI0H
ટાટ એચ ની ભરતી પૂર્ણ થવા ને આરે છે.. વેઇટિંગ લિસ્ટ મૂક્યું એમાં 6 વિષય ના ઉમેદવાર મળ્યા નથી ત્યારે 851 જગ્યાઓ ખાલી રહી છે.. શિક્ષણ વિભાગ દ્વારા જે GR બહાર પાડવામાં આવ્યો છે.. તેમાં રૂલ્સ 12.2 મા ઉલ્લેખ જે વિષય માં ઉમેદવાર મળ્યા નથી તેવા વિષયો માં અનામત કેટેગરી ના ઉમેદવારોને રિઝર્વેશન આપીને જગ્યાઓ ભરી શકે છે..
સાહેબ તમે જ કહો છો કે અમે ભરતી પારદર્શક કરી છે તો કેવી રીતે પારદર્શક કહો છો..
🛑GR ના 12.2 રૂલ્સ નો ઉપયોગ કર્યો નથી....
🛑 નવી શિક્ષણ નીતિ મુજબ પાછળ ના બધા GR રદ થઈ જાય.... વેઇટિંગ લિસ્ટ તમે 2018 ના GR ને આધારે આપ્યું છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બધી જગ્યા ભરાઈ જાય પછી વેઇટિંગ આપવું જોઈએ..એના બદલે તમે જગ્યા ખાલી રહી છે અને વેઇટિંગ આપ્યું છે....તો કેવી રીતે પારદર્શક ભરતી કરી એમ કહો છો..
🛑 01/08/24 ના GR રૂલ્સ 12.2 નિયમ નો ઉપયોગ કેમ કર્યો નથી એનો જવાબ સાહેબ અમને આપો.
@Bhupendrapbjp@CMOGuj@kuberdindor@prafulpbjp@NewsCapitalGJ