રાજ્ય પરીક્ષા બોર્ડ અને સરકાર ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા માટે ઉમેદવારોના ભવિષ્યને વરસાદ ડુબાડી દેવા મજબુર કર્યા છે..અતિભારે વરસાદની આગાહી હોવા છતાં પણ પરીક્ષા સ્થળે 300 કિમી દુરથી ઉમેદવારને અમદાવાદ સુરત રાજકોટમા પરીક્ષા આપવા જવું પડશે...
ઉ.મા.શિક્ષણસહાયક ભરતીમાં અનામત આપવામાં જ આવ્યું નથી.આ ઉપરાંત જો ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે.
#tat_hs_gr_મુજબ_કટ_ઓફ_ઘટાડો_કરો@Rivaba4BJP
ઉ.મા.શિક્ષણસહાયક ભરતીમાં અનામત આ���વામાં જ આવ્યું નથી.આ ઉપરાંત જો ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે.
#tat_hs_gr_મુજબ_કટ_ઓફ_ઘટાડો_કરો
@Rivaba4BJP
@ghanshyam33781 નવા શિક્ષણમંત્રી મલ્યા છે જોઇઍ હવે કેટલી પારદર્શિતાથી શિક્ષણ ને અપનાવે છે અને શિક્ષણ ખાતાઍ પોતાના બનાવેલા ઉચ્ચત�� માધ્યમિક ના 01/08/2024ના કટ ઓફ ધટાડાના ઠરાવને અમલ કરે છે કે નઈ ઍ જોઇઍ હવે
#TAT_HS_GR_મુજબ_કટઓફ_ઘટાડો@Bhupendrapbjp@CMOGuj
સાહેબ મંત્રીમંડળ બદલાવાથી ઉમેદવારોનો જે હક છીનવાઈ ગયેલો હતો એ મળશે??? મંત્રીમંડળની સાથે સાથે ગુજરાતના ઉમેદવારોના નસીબમાં જે ગ્રહણ લગાડી દીધું છે આપની સરકારે...
ઉમેદવારોનો હક ��ોવા છતાં અપાયો નથી એ મળશે????
અપેક્ષા સહ જય ભારત
@kuberdindor પહેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ની સમીતી ને સંભાળો શિક્ષણ ખાતુ પોતાનો બનાવ���લ ઉચ્ચતર માધ્યમિક 01/08/2024નો કટ ઓફ ઘટાડો કરી અમુક વિષયમાં શિક્ષકો નથી મલ્યા તે લઈ ��કાય છે ઍ ઠરાવ છેલ્લા 10 મહિનાથી અમલ નથી કરતુ તે અમલ કરાવો..પહેલા શાળા સુધી પુરતા શિક્ષક પહોંચાડો તો સારુ
@Sandip9110@prafulpbjp કઈ લેવાનું નથી આ ગુજરાતના શિક્ષણ ખાતામાં... એક ભરતી સારી અને ન્યાયિક રીતે કરી ના શકતા હોય...તો પછી કેવું જ શું..!! ખોટું ગુજરાતના ઉમેદવારો અને બાળકોનું ભાવિ બગાડે છે આ લોકો...
@prafulpbjp શિક્ષણ ખાતાને હવે શિક્ષા ની જરૂર છે છેલ્લા 10 મહિનાથી શિક્ષણ ખાતુ પોતાના બનાવેલા ઉચ્ચતર માધ્યમિક માં કટ ઓફ ઘટાડાના 01/08/2024 ના ઠરાવ ને અમલ નથી કરતુ તો આ બધી બેઠકોનો દેખાવ શું લેવા કરો છો તમેજ આ બાબતની ગંભીરતા નથી લીધી તો આ બ��ઠકોના ખોટા દેખાવ ના કરો વાતો ના વડા ના કરો કામ કરો
@Bhupendrapbjp છેલ્લા 10 મહિનાથી રજુઆ�� કરવા આવીએ છિયે જે ટાટ ઉ માધ્યમિકના 01/08/24ના ઠરવામાં લખેલુ હોવા છતાં કોઇ નિર્ણય લેવાતો નથી.. ના તો અધિકારિઓ વાત સાંભળે છે કે ના મંત્રી કે ના તમેં ઠરાવ મુજબ માંગણી પુરી કરો અને ન્યાય આપો અમને
@MLAJagdish ઉ.મા.શિક્ષણસહાયક ભરતીમાં અનામત આપવામાં જ આવ્યું નથી.આ ઉપરાંત જો ઉમેદવાર ન મળે તો G.R મુજબ કટ ઓફ ઘટાડો કરી ઉમેદવારની ઘટ પુરી કરી શકાય છે.851 જગ્યાઓ હજુ ખાલી છે તેમ છતાં આ નિર્ણય નહિ લઈ સરકાર શાળાઓને બંધ કરી ખાનગી શાળાઓમાં જ રસ દાખવે છે.
#tat_hs_gr_મુજબ_કટ_ઓફ_ઘટાડો_કરો@prafulpbjp
🛑ગુજરાત રાજ્ય સરકારે શિક્ષણ માં શિક્ષકની ભરતી માં પહેલા ���નરલ સીટ ફાળવ્યા બાદ કેટેગરી ની સીટ ફાળવવી જોઈએ તે મુજબ પણ ભરતી કરી નથી...
🛑01/08/24 ના ઠરાવ મા રુલ્સ 12.2 મા જોગવાઈ છે કે જે વિષય માં જગ્યા ખાલી રહે અને ઉમેદવાર ના મળે તો અનામત કેટેગરી ના ઉમેદવારો ને રિલેકસેશન આપી શકાય છે
વિષય :- ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના ( SC,ST,SEBC,EWS ) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબત.
વિષય :- ઉ. માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024/25 સરકારી અને ગ્રાન્ટ ઇન એડ ભરતીમાં તારીખ 01/08/2024 ના GR Rule 12.2 ના ઉલ્લેખ મુજબ જે વિષયોમાં પુરતાં પ્રમાણમાં ઉમેદવાર ન મળે તો અનામત વર્ગના ( SC,ST,SEBC,EWS ) ઉમેદવારો માટે કટ ઓફ 60% થી ઘટાડી કાયમી શિક્ષકોની ભરતી કરવા બાબત.