માં ઉમિયાનો અવસર..અમદાવાદને આંગણે.. કુમકુમ પગલે પધારે મા ઉમિયા..અમદાવાદને આંગણે..
આજરોજ અમદાવાદ ખાતે માં ઉમિયાધામ કેમ્પસ અને શ્રી ઉમિયા માતાજી મંદિરનું આદર. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી દ્વારા ભારતીય જનતા પાર્ટીના અન્ય વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું.
કર્ણાવતી મહ���નગરના કાર્યોને વેગવંતુ કરવા મજબૂત નેતૃત્વ પુરું પાડનાર, પૂર્વ મેયર તથા કર્ણાવતી મહાનગરના માનનીય અધ્યક્ષશ્રી @AmitShah4BJP જીને જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ.
આપ પ્રગતિના પંથે અગ્રેસર રહો તથા ઈશ્વર આપશ્રીને સ્વસ્થ, સુદીર્ઘ અને પ્રસન્ન જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના