@drmadiwr@WesternRly आधी सैलरी में वो कोरोना से अपनी सुरक्षा करे या उनके परीवार की या ये सोच कर घर बैठ जाय की जब रेलवेवाले ट्रेन चलाए तब नोकरी करने जाएंगे। हाल ही मे सरकारने सरकारी कर्मचारियो की सैलरी में बढाई है। फिर भी वो २००/- भाड़ा खर्चने पर सोचते है तो आम आदमी क्या सोचते होगे ? हरकोई सरकारी ....
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મંડળની આઠ જોડી પેસેન્જર, મેમૂ તથા ડેમૂ ટ્રેનોમાં તારીખ 15 સપ્ટેમ્બર, 2021 થી માસિક સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. @WesternRly
પ્રતિ શ્રી મામલતદાર સાહેબ શ્રી વિરમગામ. વિરમગામ શહેર તાલુકા દિનદયાળ ગ્રા. સ. મં. લી. આખો એપ્રીલ મહિનો નીકળી ગયો અત્યાર સુધી ઊંઘ માં હતા લોકો સાથે અન્યાય થયો છે ફરિયાદ કરી પછી કેમ જાગે છે હવે બીક લાગે છે એમ કહી ઉલ્ટા પબ્લિક ને દોસ આપે છે @ijayeshradadiya@MamViramgam @SDMViramgam
માનનીય સાંસદ સાહેબ શ્રી સસ્તા અનાજ ની દુકાનો વિશે. વિરમગામ માં ઘણા.NON NFSA APL પરિવાર એવા છે જેમને હજી સુધી અનાજ મળ્યું જ નથી કારણ સરકાર દ્વારા ૧૦૦% કોટા આવતાં જ નથી દુકાનદાર અને જનતા વચ્ચે આ બાબત ઘર્ષણ થાય છે જરૂરી તપાસ કરાવવા આપ શ્રી ને વિનંતી.@MunjaparaDr