આદિજાતિના બાળકોને શાળાએ જવામાં સરળતા રહે તે સારૂં સરકારશ્રી દ્વારા બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવે છે.
#birasamundajanjatiygauravparivahan
ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ(ST) પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને સંપૂર્ણ ડિજિટલ બનાવવામાં આવી છે.નાગરિકો હવે ઘરે બેઠા ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી અરજી કરી શકે છે અને મંજૂરી બાદ પ્રમાણપત્ર સીધું જ ડિજિટલ માધ્યમથી મેળવી શકે છે.
પ્રાયોજના વહિવટદારશ્રી દ્વારા સરકારી કન્યા/કુમાર છાત્રાલય, દાહોદની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. વિદ્યાર્થીઓની જરૂરી સુવિધાઓ અંગે માહિતી મેળવી તેમજ છાત્રાલયની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું. #StudentWelfare#TribalDevelopment
"જન ભાગીદારી અભિયાન- સબસે દૂર, સબસે પહેલે" શાસન, સેવાઓ અને અધિકારો સૌથી પહેલા દૂરના આદિવાસી વસાહતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા દાહોદ જિલ્���ાના લિમખેડા તાલુકાના ચીલાકોટા ગામે ક્લસ્ટર લેવલ કેમ્પ યોજવામાં આવ્યો.
@narendramodi, @PMOIndia, @TribalAffairsIn
District-level EMRS committee meeting held under Hon’ble Chairman & Dahod Collector. Guidance and Instructions issued to strengthen education, arts, skills, sports & co-curricular activities for holistic development of tribal students in EMRS schools across Dahod district.
અફવાઓથી દૂર રહેવા, મુખ્યમંત્રીશ્રીની નાગરિકોને નમ્ર અપીલ...
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે પણ ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
#NoPanicPlease#NoPanicPleasedah
🌿🌳 21 માર્ચ – આંતરરાષ્ટ્રીય વન દિવસ 🌿🌳
વન માત્ર પ્રકૃતિની ભેટ નથી,
પણ જીવનનો આધાર, અર્થતંત્રનો આધારસ્તંભ અને ભવિષ્યની સુરક્ષા છે.
આવો, વનોનું સંરક્ષણ કરીને
હરિયાળું અને સમૃદ્ધ આવતીકાલ બનાવવાનો સંકલ્પ લઈએ.
@narendramodi@PMOIndia@CMOGuj@pravinmalibjp@sanghaviharsh@arjunmodhwadia
#InternationalForestDay #ForestDay2026 #GujaratForestDept #SaveForests #GreenFuture #NatureConservation
આ લદ્દાખ નથી..આપણું પોતાનું દાહોદ છે! દુનિયાથી છુ���ાયેલું, ગુજરાતનું આ "મીની લદ્દાખ" છે. આંખ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી ફ���લાયેલી અદભુત ટેકરીઓ.આગલી વખતે જ્યારે કોઈ પૂછે કે શું તમે લદ્દાખ જોયું છે, તો તેમને કહો કે તમે દાહોદ ને જાયુ છે !
Video Credit - Utpal @CMOGuj @GujaratTourism
તૈયાર થઇ જાઓ, એક એવી ક્રાંતિ માટે...
જ્યાં આવક-જ્ઞાતિના દાખલાથી લઈને રેશનકાર્ડ સુધીની દરેક સેવામાં નવો વળાંક આવશે.
લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!
#DigitalGovernanceGujarat
ટેકનોલોજીના સથવારે ગુજરાતના નાગરિકો બની રહ્યા છે સશક્ત..
કચેરીની રૂબરૂ મુલાકાત લીધા વિના ઈ-સાઈન સાથેના પ્રમાણપત્ર અને ડોક્યુમેન્ટ હવે એક જ ક્લિકમાં ઉપલબ્ધ થશે...
#DigitalGovernanceGujarat#DigitalGovernanceGujaratDah
Where Heritage Flows Through Every Stroke.
Meet Francis Lalramdinngheta — a young artist from the lush hills of Mizoram, whose canvas carries the heartbeat of Mizo people.
Rooted in Mizo traditions, his art breathes life into a culture — bold, intimate, and deeply felt.
Come experience it — raw, radiant, and unforgettable.
Tribes Art Fest
3rd – 13th March, 2026 | 11:00 AM – 7:00 PM
Travancore Palace, New Delhi.
#TribesArtFest #FICCI #NGMA #Mizoram #FrancisLalramdinngheta #MoTA
@narendramodi@PMOIndia@rashtrapatibhvn@jualoram@Dduikey@pibindia@mygovindia@AmritMahotsav@ficci_india@MinOfCultureGoI
At the India AI Impact Summit 2026, the Ministry of Tribal Affairs is presenting the FRA Digital Platform — a technology-driven initiative strengthening the implementation of the Scheduled Tribes and Other Traditional Forest Dwellers (Recognition of Forest Rights) Act, 2006.
The platform enhances transparency, streamlines claim processing, enables real-time tracking, and supports better governance — ensuring that forest rights reach rightful beneficiaries efficiently and effectively.
📍 Stall No. 4F.22 | Bharat Mandapam
🗓️ 16–20 February 2026
#FRA #AIImpactSummit2026 #MoTA
@narendramodi@PMOIndia@rashtrapatibhvn@jualoram@Dduikey@pibindia@mygovindia@AmritMahotsav@MinOfCultureGoI