ગુજરાત ના યુવાનો નું હેષ્ટેગ નંબર વન ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે... આજે આખો દિવસ નંબર વન ઉપર રહે એવું કંઇક કરો... છોડતાં નહીં... કંઈ કર્યા વગર આ જાડી ચામડીના મગર કંઈ આપે એમ નથી.
#Remove_Fixpay_in_gujarat#Gujarat
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
ગુજરાતના યુવાનોનું કયા સુધી ફિક્સ પે ના નામે શોષણ કરતા રહીશું ?
રાત દિવસ એક કરીને મહેનત કરીને ભણે !
પોતાના પરિવારના ��ુખ દુઃખના પ્રસંગોમાં પણ ના જઈ શકીને પરીક્ષાઓ પાસ કરે !
પાસ કર્યા પછી પણ ખૂબ મહેનત કરીને નોકરીને ફરજ બજાવે છતાં તેઓને યોગ્ય વળતર ના મળે ?
નેતાઓ ફૂલ પગારમાં અને આપણો ભાવી ફિકસમાં ?
#Remove_Fixpay_in_gujarat
#remove_fix_pay_gujarat
ગુજરાતની ફિક્સ પે નીતિ યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરે છે! નોકરીની સુરક્ષા, યોગ્ય વેતન અને સન્માનનો અધિકાર દરેકનો હક્ક છે. આ નીતિ બંધ કરી ને ગુજરાતના યુવાનોને ન્યાય આપવો જોઈએ #Remove_Fixpay_in_gujarat
महारोज़गार मेला में उमड़ा यह जनसैलाब सिर्फ़ एक भीड़ नहीं, एक संदेश है - कि बिहार का युवा अब भाषणों पर नहीं, रोज़गार से अपना भविष्य चाहता है।
BJP और नीतीश सरकार ने बिहार को जिस तरह बेरोज़गारी की आग में झोंका, वहां से लाखों युवाओं को रोज़ी-रोटी के लिए पलायन करना पड़ता है - अप��ा गांव, अपना परिवार… सब कुछ पीछे छोड़ना पड़ता है।
बिहार के युवा कर्मठ हैं, काबिल हैं, होनहार हैं - उनकी ज़रूरत बस स्थानीय और सम्माननीय रोज़गार है।
अब बदलाव की शुरुआत हो चुकी है। कांग्रेस और INDIA गठबंधन सिर्फ़ आश्वासन नहीं, समाधान लेकर आया है।
हमारा फ़ोकस स���फ़ है - हुनर को हक़, हर युवा को रोज़गार, रुके पलायन, साथ रहे हर परिवार।
इसी रास्ते बनेगा एक समृद्ध बिहार!
#સમાન_કામ_સમાન_વેતન મેળવવા નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે.
કર્મચારીઓની વર્ષોની પીડા અને શોષણ સામેની લડાઈમાં હંમેશા @IncGujarat સાથે રહી છે.ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરવા અમે સંકલ્પબદ્ધ છે.
મારું #remove_fixpay_in_gujarat અભિયાનને સમર્થન છે
રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ���યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT