@Zee24Kalak Only OPS
ઓલ્ડ પેન્શન સ્કીમ એ સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ જરૂરી છે, જો સરકાર આ લાગુ કરવામાં સક્ષમ નહીં રહે તો ભવિષ્યમાં ઘરડાઘરમાં રહેવા માટે પણ જગ્યા મળશે નહીં.
ગુજરાત ના 5 લાખ NPS કર્મચારી અને ફિક્સ પે માંથી બીજાં આવનાર 2 લાખ કર્મચારી આમ કુલ 7 લાખ કર્મચારી અને તેમના પરિવાર ને ધ્યાન માં લઇ. રાજસ્થાન , છત્તીસગઢ, ઝારખંડ ,પંજાબ ની માફક ગુજરાત માં જૂની પેન્શન લાગુ કરવા વિનંતી. #OPS4Gujarat@CMOGuj@abpasmitatv@VtvGujarati@GSTV_NEWS
Happy diwali and new year to all brave person who always stand for us. Special thanks our lovely hon'ble PM SHREE NARENDRABHAI MODI ALWAYS READY TO COURAGE ALL
Diwali is a reminder that each of us has the power to dispel darkness and bring light to the world.
It was my pleasure to celebrate this joyous occasion at the White House today.
Diwali is a reminder that each of us has the power to dispel darkness and bring light to the world.
It was my pleasure to celebrate this joyous occasion at the White House today.
Warmest congratulations @RishiSunak! As you become UK PM, I look forward to working closely together on global issues, and implementing Roadmap 2030. Special Diwali wishes to the 'living bridge' of UK Indians, as we transform our historic ties into a modern partnership.
ગુજરાત ના 5 લાખ NPS કર્મચારી અને ફિક્સ પે માંથી બીજાં આવનાર 2 લાખ કર્મચારી આમ કુલ 7 લાખ કર્મચારી અને તેમના પરિવાર ને ધ્યાન માં લઇ. રાજસ્થાન , છત્તીસગઢ, ઝારખંડ ,પંજાબ ની માફક ગુજરાત માં જૂની પેન્શન લાગુ કરવા વિનંતી. #OPS4Gujarat@CMOGuj@abpasmitatv@VtvGujarati@GSTV_NEWS
કોરોના જેવી મહામારી હોયકે બીજી કોઈ પણ આફતહોય, હરહમેંશા કર્મચારીઓ સરકારની સાથે ખડેપગે ઉભા રહયાછે અને જનતાની સુખાકારી માટે પ્રયાસો કર્યાછે. પરંતુ આ કર્મચારીઓના પ્રાણસમા પ્રશ્ન #OnlyOPS મા���ે સરકાર તેમની સાથે ખડેપગે નથી કેમ? શું આસરકાર ખરેખર સંવેદનશીલ છે? @abpasmitatv
@VtvGujarati