ગત એપ્રિલ-૨૫માં #CAS ના થયેલ ઓર્ડરમાં સમાવિષ્ટ BVM ઈજનેરી કોલેજનાં અધ્યાપકોને ૧૧ માસ વિત્યા છતાં અમલ ન થતાં @CTEGuj દ્વારા અન્યાય કરાઈ રહ્યો છે. @CMOGuj@drpradyumanvaja@TBChhangaBJP ને વિનંતી કે આ મુદ્દાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે. @gecteaching
@ArcherParth Anybody can write wrong things with a fake id..
And why to maintain healthy relations with someone who doesn't like you..
Person should have courage to speak with correct identity
@ArcherParth તમે કોઈ પણ વિભાગ ના કોઈ પણ અધિકારી ઉપર ખોટા નામ સાથે કોઈ પણ ખોટા આરોપ મૂકો એ કયારેય સાચી વાત કોઈ નહીં માને.
જે માણસ સાચો હોય openly પોતાના સાચા નામ સાથે બોલે...
@ArcherParth Write with original identity, then it will be shared in all groups.
And you also can ask/write in all what's app group if you are right...