મીડિયા વારા ગળા ફાળી ફાળી ને દાવો કરે છે 75 કરોડ લોકોએ મહાકુંભમા સ્નાન કરીયુ
હુ ક્વ છુ કે ભારત ના દરેક ઘરમાંથી 50% વીયક્તિ જાય તો આટલા થાય મારા પરિવાર 0.3% ગયા હુ નથી અંધ કે મૂર્ખ... અતુલ પટેલ
@shaktisinhgohil રાજકોટ મા જિલ્લા સમિતિ છે કે નીમુંણૂંક કરવા ની છે સાહેબ??
2002 થી હુ યુથ કોંગ્રેસ થી જોડાયેલ છુ હાલમા પ્રદેશ કોંગ્રેસ મા પણ છુ હાલ રાજકોટ જિલ્લા મા કોઈપણ સમિતિ હોય તેવી પ્રવૃરતી નજરે નથી આવતી
અમુક લોકોતો એવી વાતુ કરે છે ખજૂર ભાઈ ફેક આઇડી માથી જેમ તેમ લખે છે અથવા બીજા પાસે ગેર શબ્દો લખાવે છે એ સોપારા ખજૂર ભાઈ એક એવો સુરજ છે તેની સામે એક બે નહિ હજારો સેવાના વિરોધી ધૂળ ઉડાવે તોય જાખપ ના આવે
સોશિયલ મીડિયા મા કેટલા ફેક. લાલ છે તે મને દશ વર્ષ થી ખબર છે