ગ્રામસેવકની ભરતી માટેની પરીક્ષામાં જે ગંભીર ત્રુટીઓ સામે આવી છે તેમાં માનનીય @brijeshmeja1 સાહેબ તમે વિદ્યાર્થીઓનું હિત નથી ઇચ્છી રહયા?
મૌન તોડો અને #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો , અને ફરીથી પારદર્શિતાથી સિલેબસ મુજબ પરીક્ષા લ્યો. સ્પષ્ટ વાત હોવા છતાં તમે મૌન છો એ દુઃખની વાત.
પેલા દરેક વિદ્યાર્થીઓ કોઈપણ વિદ્યાર્થીની omr જોઈ શકતા હતા,જેથી ઘણી ગેરરીતિઓ સામે આવવાની શક્યતાઓ હતી,તેથી હવે omr માટે જે તે વિદ્યાર્થીની જન્મ તારીખ ફરજીયાત કરવામાં આવી.
#ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો
@brijeshmeja1 @GujPRHDept@CMOGuj@CRPaatil
લો બોલો #ગ્રામસેવકમા જે ગેરહાજર ઉમેદવારની OMR અપલોડ થવા બાબતે મેં ટ્વીટ કરી તપાસ માટે કહ્યું તુ એમા તપાસની જગ્યાએ હવે
OMR ડાઉનલોડ કરવા મ��ટે જન્મતારીખ નાખી દીધી જેથી બીજા કોઇની OMR ડાઉનલોડ ના કરી શકાય અને OMR મા છેડછાડ કરવી હોય તો કરી શકાય
વાહ ભરતી બોર્ડ વાહ
@narendramodi @CMOGuj
#ગ્રામસેવકની પરીક્ષામાં @sanghaviharsh અને @brijeshmeja1 સાહેબ આપને ગેરહાજર ઉમેદાવારોની omr સીટ ભર��વા બાબતે તપાસ માટે પુરાવા આપ્યા છતા પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામા આવેલ નહી, એના પરથી અમારે એવું જ માનવું!
કે તમે આ લોકો પર કોઈ એકશન નહી લો?
અને અન્ય પરીક્ષામા પણ આવુ જ થયા કરશે?
ગત રવિવાર ના રોજ લેવાયેલ ગ્રામસે��ક ની પરીક્ષામાં ઉમેદવારો(વર્ગખંડ માં હાજર)દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે કે આ ઉમેદવાર પરીક્ષામાં ગેર હાજર હતા અને વેબસાઈટ ઉપર એની OMR જવાબ સાથે ભરેલી દેખાડવા માં આવે છે.
ઉમેદવાર ગેરહાજર હતો તો આ OMR કઈ રીતે ભરવામાં આવેલ હોઈ શકે ?
જો કોઈ ગેરરીતિ ન
ઓફિસિયલ વેબસાઈટ પહેલા ખાનગી વેબસાઈટ ઉપર રીઝલ્ટ મુકાયુ.
ઉમેદવારના માર્કસ/OMR સીટ/રેન્કની માહિતી અપલોડ કરાઈ,રિસર્ચ ઓફિસર વર્ગ 2 અને ગ્રામસેવકનું રીઝલ્ટ https://t.co/ZhJFfOjTLi પર જાહેર.
ખાનગી વેબસાઈટ ચલાવનાર પાસે આ બધી માહિતી આવી ક્યાં��ી?
1/2
#ગ્રામસેવકનું_રદ_કરવામાં_આવે_પેપર!ગ્રામ સેવક માં ગેર હાજર ઉમેદવાર ની OMR અપલોડ થઈ એવી વાત વહેતી થઈ છે.એને આન્સર કી સાથે સરખાવતા જાણવા મળ્યું કે સેટિંગ કરવા વાળા એ પરીક્ષા પત્યા બાદ OMR સીટ માં91 સિલેક્ટ કર્યા.@cyssnational @VijayTh80923013 @devanshijoshi71@AvadhChaudhari
ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષા થી વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો@devanshijoshi71@golanihemant@sandeshnews
ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષાથી વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો@drmanishdoshi @inc_manharpatel @hemangmraval
ગ્રામસેવકની પરીક્ષામાં ઉચ્ચ ડીગ્રીઓના અભ્યાસક્રમ મુજબ પ્રશ્નો પુછીને સરકારે ગ્રામ વિદ���યાપીઠોના વિદ્યાર્થીઓને હળહળતો અન્યાય જ કર્યો છે. આ પરીક્ષા થી વિદ્યાર્થીઓનું માનસિક મનોબળ તૂટ્યું છે. સરકાર તાત્કાલિક ધોરણે #ગ્રામસેવક_પરીક્ષા_રદ_કરો @brijeshmeja1 @Bhupendrapbjp @Vivekdoza