માન.કમિ���નરશ્રી અને માન. નિયામકશ્રી મહીલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ ��ાજકોટ જિલ્લામાં આર્થિક વિકાસ નિગમ હસ્તકનો મહિલા આર્ટ એન્ડ ક્રાફટ ફેસ્ટિવલનો સ્ટોલ માન મેયરશ્રીના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો.આ કાર્યક્રમમા ડે.મેયરશ્રી અને અન્ય અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ જોડાયા