At-Hirasar,Ta-Chotila,Dist-Surendranagar આઝાદીના આ અમૃતકાળમાં ૧૨/૦૧/૨૦૨૬ સવારે ૧૧ઃ૩૦ લાઈટ જતી રહી છે હજુ સુધી લાઇટ આવી નથી Chotila GEB છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦થી વધુ કોલ કર્યા માત્ર ત્રણ કોલ રીસીવ કર્યા પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી
@PaschimGujVCL ગઈકાલ સવારે 11:30 થી અમારા વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ છે. અ���ેક વખત ફરિયાદ નોંધાવવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી.
GEB Chotilaના અન્ય નંબર પર 100થી વધુ કોલ કર્યા, પરંતુ માત્ર 3 કોલ જ રિસીવ થયા. આવી બેદરકારીથી સામાન્ય લોકો ભારે હાલાકી ભોગવી
રહ્યા છે.
અમારા વિસ્તારમાં ધોરણ 1 થી 8ની શાળા પણ આવેલી છે. નાના બાળકો, ખેડૂતો અને ગ્રામજનો સતત મુશ્કેલીમાં છે.
PGVCLના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરે, નોંધાયેલી ફરિયાદનો નિકાલ કરે અને કોલ સેન્ટરની બેદરકારી સામે કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે
#PGVCL
કે પછી અમારે આવી નાની નાની ફરીયાદ કરવા પણ તાલુકા સ્વાગતમાં કે જિલ્લા સ્વાગત કાર્યક્ર��માં જય્શુ તો જ ફરીયાદનું નિરાકરણ આવશે?? @CMOGuj @Bhupendrapbjp @hareshmakw
"गाड़ियों को नुकसान होगा, तो ह��जाना PM देंगे या कंपनी?"
◆ E20 पेट्रोल को लेकर AAP के सुप्रीमो अरविंद केजरीवाल ने कहा
@ArvindKejriwal | #ArvindKejriwal | Arvind Kejriwal | #E20
दिल्ली में “विकास” की हकीकत!
यह तस्वीर स्वरूप नगर, दिल्ली की है। बारिश में बच्चियां ट्रांसफॉर्मर का सहारा लेकर सड़क पार कर रही हैं। सोचिए, अगर ट्रांसफॉर्मर में करंट आ जाए तो?
₹7000 करोड़ का "इंजीनियरिंग मार्वल" 9 हफ्ते में ढह गया!
CM फडणवीस ने 1 मई को उद्घाटन किया...
मानसून आया और लैंडस्लाइड ने हिस्सा दबा दिया।
पहली बारिश में ही बर्बाद!
टैक्सपेयर का पैसा कहाँ गया?
સરકારના ચાટું કલાકારો હવે જનતાને ટેક્સ અને વિરોધ શીખવશે?
જનતાને જ્ઞાન આપતા પહેલાં ટેક્સનો કાયદો વાંચો!
“કોઈ કલાકાર કે કોઈ વ્યક્તિને ગરીબ જનતાનો અપમાન કરવાનો અધિકાર નથી.
#advmehulboghara#fightfortruth