આદરણીય સાહેબશ્રી,PSI અને કોન્સ્ટેબલ પરીક્ષામાં 100 થી 80 ગુણનુ ગણિત અને રીઝનિંગ છે.આજ સુધી ઓફલાઈન કોઈ પરીક્ષામાં આ વિષયનો ભાર નોહતો પરંતુ આ પરીક્ષા વખતે ગણિત રીઝનિંગની ગણતરી માટે અલગથી રફ પેપર ઉપલબ્ધ કરાવવા વિનંતી જેથી વિદ્યાર્થીઓ પેપરની જગ્યા તેનો ઉપયોગ કરી શકે
@Hasmukhpatelips