ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) વિરુદ્ધ ચાલી રહેલા કોર્ટ કેસમાં આજે માનનીય હાઈકોર્ટે અત્યંત આકરા તેવર બતાવ્યા છે. કોર્ટે GPSC ની કાર્યપદ્ધતિ અને અહંકાર સામે લાલ આંખ કરી છે.
⚖️ GPSC કોર્ટ કેસ અપડેટ: હાઈકોર્ટની આકરી ઝાટકણી.... આજના દિવસની સુનાવણીમાં કોર્ટે GPSC ના ચેરમેન અને વહીવટીતંત્રને આડે હાથ લેતા કેટલીક ઐતિહાસિક ટિપ્પણીઓ કરી છે:
🔔 શિસ્ત અને જવાબદારી અંગે કોર્ટના પ્રહારો
📌કોર્ટની અવમાનના: કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તમે અત્યાર સુધી ૩ વાર નિર્દેશોની અવગણના કરી છે. જો આ જ વલણ રહેશે તો કોર્ટ 'કન્ટેમ્પ ઓફ કોર્ટ' (અદાલતની અવમાનના) દાખલ કરશે.
📌જવાબદારીનો અભાવ: જ્યારે GPSC ના વકીલે બચાવમાં કહ્યું કે ભૂલ 'પેપર સેટર' ની છે, ત્યારે જજ સાહેબે રોકડું પરખાવ્યું: "તમારે ફક્ત સત્તા ભોગવવ��� છે, જવાબદારી લેવી નથી."
📌 અમાનવીય અભિગમ: કોર્ટે ટિપ્પણી કરી કે, "તમે ઈચ્છો છો કે કોર્ટ તમારી સાથે માનવીય રહે, પરંતુ તમે ઉમેદવારો સાથે સંપૂર્ણપણે અમાનવીય વર્તન કરી રહ્યા છો."
🔔 ચેરમેનના 'અહંકાર' સામે આકરા વેણ
📌ન્યા��ાધીશે કહ્યું કે, "માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ પણ તમારા ચેરમેનના અહંકાર કરતા ઓછી છે."
📌કોર્ટે ચેરમેનને અત્યંત જિદ્દી (Stubborn) ગણાવ્યા અને કહ્યું કે આ બધું માત્ર ને માત્ર ચેરમેનના અહંકારને કારણે થઈ રહ્યું છે.
🤔કોર્ટે એવી પણ શંકા વ્યક્ત કરી કે GPSC જાણીજોઈને સમય પસાર કરી રહ્યું છે જેથી રોસ્ટર (જજ) બદલાઈ જાય.
🗣️૧૬/૦૩ અને ૨૦/૦૩ એ કરાયેલી સુનાવણી માં જે એફિડેવિટ કરવાનું કહેલું હતું તે પ્રોપર એડ્રેસ કર્ય��ં નથી.
🗣️કોર્ટ દ્વારા GPSCને ૩ કરાયેલા નિર્દેશની ૩ વાર ઉપેક્ષા કરી ચૂક્યા છો.
🗣️કોર્ટ તમારા ઉપર કન્ટેમ્પ ઓફ કોર્ટે લગાવવા માંગે છે.
🗣️G.P અથવા એડવોકેટ જનરલ ને હાજર કરો કોર્ટ સમક્ષ
તમારા સેક્રેટરી અથવા ચેરમેન ને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરો.
🗣️તમે કા તો કોર્ટ ની વાત સમજવા સક્ષમ નથી કા તો તમે કોર્ટ થી ઉપર છો એવું માનો છો. આ બંને માંથી એક જવાબ આપો.
🗣️તમ���રામાં સેજ પણ નૈતિકતા હોય તો તમે જવાબ આપ્યો હોત..
🗣️GPSC ના એડવોકેટ જ્યારે એવું કહ્યું કે પેપર સેટર ની જવાબદારી છે...અમારી નહીં...
આ બાબતે જજ સાહેબે કહ્યું કે
💢YOU ONLY WANT TO ENJOY POWER, BUT YOU ARE NOT TAKING ANY RESPONSIBILITY.
📌HIGHT OF EVEREST IS SMALLER THAN YOUR CHAIRMAN EGO. 🔥
📌CHAIRMAN be like...i am the student....but i will show them their place.
📌૨;૩૦ વાગ્યે તમારા ચેરમેન ને બોલાવો.
📌તમે રોસ્ટર બદલાવની રાહ જોઈ રહ્યા છો...સમય પસાર કરી રહ્યા છો...
🗣️your CHAIRMAN is so STUBBORN
🗣️જરૂર પડશે તો પ્રિન્સીપાલ સેક્રેટરી ��ે બોલાવીશ.
🗣️its only and only chairman's EGO. Nothing else.
📅 આગામી મહત્વની તારીખ: ૬ એપ્રિલ, ૨૦૨૬ (સોમવાર)
કોર્ટે આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા નીચે મુજબના આદેશો આપ્ય��� છે:
🛑વ્યક્તિગત હાજરી: સોમવારે 6 એપ્રિલ ના રોજ GPSC ના ચેરમેન અને સચિવને રૂબરૂ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો છે.
🛑સરકારી પક્ષ: એડવોકેટ જનરલ અથવા જી.પી. ને પણ હાજર રહેવા સૂચના અપાઈ છે.
🛑અંતિમ ચેતવણી: કોર્ટે જણાવ્યું છે કે તેઓ કન્ટેમ્પટ ઈશ્યુ કરશે, તે પહેલાં એકવાર ચેરમેનનો પક્ષ સાંભળવા માંગે છે.
નિષ્કર્ષ: કોર્ટના આ આકરા વલણથી સ્પષ્ટ થાય છે કે ઉમેદવારોના હિત સાથે થતી ચેડાં હવે ચલાવી લેવામાં નહ���ં આવે. તંત્રએ સત્તાની સાથે જવાબદારી પણ સ્વીકારવી પડશે.
(સમજવામાં કોઈ ભૂલચૂક હોય તો માફી, વિડિયો માં વધારે વિગત ઉપલબ્ધ)
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv@GSTV_NEWS
@sandeshnews@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia @baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
માનનીય રાજ્યપાલશ્રીએ ફક્ત પ્રવચન ટૂંકાવ્યું છે હકીકતમાં તો ફિક્સ પગારમ���ં ફરજ બજાવતા હજારો કર્મચારીઓનું જીવન આ શોષણભર્યા પગારથી ટૂંકાઈ રહ્યું છે.સરકારે આ ગંભીર વાસ્તવિકતાની નોંધ લઈ ફિક્સ પે જેવી શોષણકારી નીતિ તાત્કાલિક નાબૂદ કરે અને યુવાનો તથા કર્મચારીઓને ન્યાય આપે એ જ માંગ છે.