@Bhupendrapbjp રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના અત્યંત દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા મૃતકોની આત્માને શાંતિ અર્પે તથા પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
ૐ શાંતિ
રાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે.
આવી ઘટના ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવું ખૂબ જરૂરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની લાપરવાહીને સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.
વડોદરાના હરણી તળાવમાં ગંભીર બેદરકારી થી બોટ પલ્ટી જતા વ્હાલા 12 વિદ્યાર્થીઓ 2 શિક્ષકો એ જીવ ગુમાવ્યા... ખુબ જ દુઃખદ
ઘટનામાં મૃતક વ્હાલા ભૂલકાઓની આત્માને પ્રભુ શાંતિ આપે અને પરિવાર પર આવેલ દુઃખ ને સહન કરવાની ભગવાન શક્તિ આપે ૐ શાંતિ 💐
#vadodra#Gujrat#harnilake
ईश्वर की कृपा से @IYCGujrat के अमरेली जिला अध्यक्ष भाईश्री @babadiya_devraj जी गंभीर अकस्मात से बाहर आये, अमरेली उनके घर जाकर हाल-चाल पूछा।
यह भी बहुत प्रशंसनीय है कि भाई श्री देवराज के युवा मित्र और @INCGujarat परिवार के नेता उनकी मदद के लिए उपस्थित रहे थे।
जय हिन्द
આગામી ૨ દિવસ અતિથિઅતિ ભારે વરસાદ ની સમગ્ર ગુજરાત તેમજ અમરેલી ને રેડ એલર્ટ જાહેર કરવા બદલ જિલ્લા ની તમામ શાળા કોલેજ ને જાહેર રજા રાખવા આવે એ બદલ @CollectorAmr કલેકટર શ્રી તેમજ તંત્ર ને અપીલ કરું છુ
@CMOGuj
AICC સચિવ અને કોંગ્રેસ પક્ષના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી માનનીય શ્રી રામકિશન ઓઝાજી અધ્યક્ષ સ્થાને જિલ્લા કૉંગ્રેસ કાર્યાલય, જુના માર્કેટ યાર્ડ, અમરેલીમાં યોજવામાં આવી અને પાર્ટીના સંગઠન ને વધુ મજબૂત બનવાની વાત કરેલ જેમાં પાર્ટીના આગેવાન હાજર રહ્યા હતા. @RamkishanO@INCIndia
"नफ़रत हारेगी मोहब्बत जीतेगी"
भारत की बुलंद आवाज़,भारत के नेता आदरणीय #RahulGandhi जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएँ। हम कामना करते हैं की आप हमेशा यूँही देश के पीड़ित शोषित वंचित वर्ग की आवाज़ बनकर उनके हक़ और न्याय की लड़ाई लड़ते रहे।
#HappyBirthdayRahulGandhiJi
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારીનો વિનમ્ર ભાવે સ્વીકાર કરું છું . પ્રેમ, લાગણી અને આશીર્વાદ સાથેના શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે તે સૌનો હ્રદય પૂર્વકનો ખૂબ ખૂબ આભાર. આપણા સૌના સહિયારા પુરુષાર્થથી ગુજરાતની ગૌરવવન્તી અસ્મિતાનું પુનઃ સ્થાપન થશે એવી મને આશા છે.