“સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના ૧૧ વર્ષ” અંતર્ગત તેમજ આગામી વિવિધ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આયોજિત કચ્છ જિલ્લા ભાજપની વર્ચ્યુઅલ બેઠક માં ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. ૧/૩
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય.
🔹 તા.૦૧/૦૫/૧૯૬૦થી, એટલે કે, ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી રાજ્યમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સમાં જે ખેડૂતોની તમામ જમીન સંપાદિત થઈ હોય, અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો હવે પ્રમાણપત્ર મેળવવા માટે કલેકટર સમક્ષ અરજી કરી શકશે.
🔹 રાજ્ય સરકાર દ્વારા આ માટેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં અરજી કરવાની રહેશે. અરજી મળ્યા પછી સંબંધિત કલેકટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આ પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે.
🔹 આ ઉપરાંત, જે ખેડૂત પોતાનાં ખાતાના સર્વે નંબર પૈકી બચત રહેલો એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે તેઓ ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં, ખેડૂત દ્વારા પ્રમાણપત્ર માંગવામાં આવે તો આવી જમીન બિનખેતી થયા બાદ એક વર્ષમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. ખેડૂતે આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદી કરવાની રહેશે. આ અંગેનો ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષ પહેલાંથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે.
🔹 રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન ખેડૂતો પાસેથી આ પ્રકારની રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈને ખેડૂતોના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
“माघ मकरगत रवि जब होई।
तीरथपतिहिं आव सब कोई॥
देव, दनुज, किन्नर नर श्रेनीं।
सादर मज्जहिं सकल त्रिबेनीं॥”
“भास्करस्य यथा तेजो, मकरस्थस्य वर्धते।
तथैव भवतां तेजो, वर्धतामिति कामये॥”
जिस प्रकार मकर राशि में प्रवेश करने के बाद दिन प्रतिदिन सूर्य देव का तेज बढ़ता जाता है, उसी प्रकार आप का तेज, यश और कीर्ति भी दिन प्रतिदिन बढ़ती रहे।
उत्तरायण का सूर्य आपके स्वप्नों को नयी ऊष्मा प्रदान करे, आपके यश एवं कीर्ति सुदूर आसमान की ऊँचाई छूने की इच्छा शक्ति वाली उत्तरोत्तर वृद्धि वाली हो, आप परिजनों सहित स्वस्थ रहें, दीर्घायु हों, इस कामना के साथ -
मकर संक्रांति की हार्दिक शुभकामनायें …!!💐
#MakaraSankranti #makarsankranti2024
आरोग्यं परमं भाग्यं स्वास्थ्यं सर्वार्थसाधनम् !
आयुष्मान भारत से मोदी सरकार की गुणवत्तापूर्ण और सस्ती स्वास्थ्य सेवाओं की गारन्टी हो रही है पूरी।
📍औंधा नागनाथ (हिंगोली), महाराष्ट्र
#ViksitBharatSankalpYatra
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સહકારી ક્ષેત્ર અનેક પરિવારો માટે સમૃદ્ધિનું માધ્યમ બન્યું છે. સહકારી ક્ષેત્રને ડિજિટલાઈઝેશનનો મોટો લાભ મળવા પામ્યો છે.
સહકારી ક્ષેત્રમાં ઈ-માર્કેટના લીધે બલ્ક પરચેઝ અને રિસોર્સ યુટિલાઈઝેશનમાં સરળતા આવી છે અને ઈ-ટ્રાન્સેક્શનમાં મોટી વૃદ્ધિ આવી છે.
આજરોજ સીટ તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અંતર્ગત બેઠક યોજવામાં આવી. જેમાં આવેલ અરજીઓ પરત્વે સંબંધિતો સાથે ચર્ચા કરી, લેન્ડ ગ્રેબિંગ કાયદા/નિયમોના પ્રાવધાનો મુજબ સમીક્ષા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો.
@CMOGuj@revenuegujarat
अयोध्या में उज्ज्वला योजना की 10 करोड़वीं लाभार्थी बहन मीरा जी के घर पर उनके परिवार वालों से ‘चाय पे चर्चा’ हुई। इस दौरान यह जानकर मन को बहुत संतोष हुआ कि कैसे सरकारी योजनाओं से पूरे परिवार का जीवन आसान हुआ है।
પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મળતા મહિલાઓને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ મળી છે, સાથે જ તેમનું સ્વાસ્થ્ય સુધર્યું છે અને રસોઈ ઝડપી બની છે.
જનહિતના ધ્યેય સાથે શરૂ થયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આવો, આપણે સૌ દરેક મહિલાઓને સ્વમાનભર્યું અને સુવિધાયુક્ત જીવન મળે તે દિશામાં પ્રયત્નશીલ બનીએ.
#ViksitBharatSankalpYatra
#MeriKahaniMeriJubani
#HamaraSankalpViksitBharat
रामभक्तों के धैर्य व संयम का ही प्रतिफल है कि शताब्दियों की प्रतीक्षा के उपरांत वह पुनीत वेला आ रही है, जब श्री रामलला अपने भवन में विराजमान होंगे।
इस सिद्धि के सूत्रधार आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी की अयोध्या धाम में लता मंगेशकर चौक पर उपस्थिति हम सबको हर्षित कर रही है।
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના નવનિર્મિત રહેણાંક/બિન રહેણાંક આવાસો, પોલીસ સ્ટેશનસ અને ડીઆઈજી કચેરીનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જીના વરદ્ હસ્તે યોજાયું..
આ લોકાર્પણ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી શ્રી @kuberdindorજી, સાંસદ શ્રી @ratan_sinh_ જી, ધારાસભ્ય શ્રી @CkRauljiMla, શ્રી @Jaydrathsinhji, શ્રીમતી @Nimishaben_BJP, શ્રી ફતેસિંહ ચૌહાણ અને જિલ્લા ભાજપા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ સહિતના સર્વે આગેવાનો સાથે ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો.
शहीदों की चिंताओं पर लगेंगे हर बरस मेले।
वतन पर मिटने वालो का यही बाकि निशां होगा।।
साहस और बलिदान की अमर गाथा 18 नवम्बर 1962 भारत-चीन रेजांगला युद्ध के " शौर्य दिवस " के अवसर पर कुमाऊं रेजिमेंट के 114 जांबाज सपूतों ने प्राण न्योछावर कर मातृभूमि की रक्षा की उन्हें कोटि-कोटि नमन।
शहीद-ए-आज़म भगत सिंह के साथ केन्द्रीय असेम्बली में बम फेंककर धमाका कर बहरी फिरंगी सरकार को जगाने वाले, महान क्रांतिकारी, माँ भारती के वीर सपूत बटुकेश्वर दत्त की जयंती पर उन्हें कोटि-कोटि नमन...!!
भारत माता की जय