મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વાર મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલ વર્ગ-3 સંવર્ગના 2389 મહેસૂલી તલાટીઓને ગાંધીનગર ખાતે મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડા તથા અ���્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ , તેમ છતાં , સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#Remove_Fixpay_in_gujarat#fixpay