@rajeshchudasma જૂનાગઢ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાજી ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી માતાજી પાસે પ્રાર્થના.
@DrPrashantkorat હાલ લોકસભા ની ચુંટણી માં પ્રચાર માં હોય સમય ન હોવા છતાં આપ અમારા નિવાસસ્થાન જૂનાગઢ ખાતે પધારી અમારા મહેમાન થવા બદલ આપશ્રી નો ખુબ ખુબ આભાર
@rabari_pruthvi વાહ ગીતાબેન તમારા માટે ભારત વર્ષ ના રબારી સમાજ ને ગૌરવ છે કે આપ શ્રી એ રબાર��� સમાજ અને ગરવી ગુજરાત અને ભારત દેશ ની સંસ્કૃતિ જાળવી રાખી તે બદલ આપ અને આપના માતા પિતા અને આપના પરિવાર ને ખુબ ખુબ અભિનંદન અને સત સત નમન
@rabari_pruthvi @rakeshmunjariya વાહ ગીતાબેન તમારા માટે ભારત વર્ષ ના રબારી સમાજ ને ગૌરવ છે કે આપ શ્રી એ રબારી સમાજ અને ગરવી ગુજરાત અને ભારત દેશ ની સંસ્કૃતિ જાળવી રાખી તે બદલ આપ અને આપના માતા પિતા અને આપના પરિવાર ને ખુબ ખુબ અભિનંદન અને સત સત નમન