@Hasmukhpatelips#અધિક_મદદનીશ_ઈજનેર_સિવિલ
આજે ૨૨/૦૫/૨૦૨૩નાં રોજ પરીક્ષા લીધાને ૧ વર્ષ થયું. હજી સુધી અમારું કોઈ ઠેકાણું નથી પડ્યું. ખરેખર હવે ભરોસાની સરકાર ઉપરથી ભરોસો ઉઠવા માંડ્યો છે.
@Hasmukhpatelips સાહેબ હજુએ કેટલી ધીરજ રાખવી ભરતી આવ્યા ને વર્ષ થઈ ગયુ. ફાયનલ આન્સર કી અને રીઝલ્ટ નું કંઈ ઠેકાણું નથી. અમારી સરકાર શ્રી ને વિનંતી કે AAE CIVIL ના ઉમેદવારોને ઝડપથી રીઝલ્ટ આપવામાં આવે.
#GPSSB AAE CIVIL
# બેરોજગાર અધિક મદદનીશ ઇજનેર,,
@Hasmukhpatelips સાહેબ અમારી ભરતી ક્યારે પૂરી થશે.
અમારી ભરતી ની પણ ટાઇમ લિમિટ આપી દો કે આટલા સમય ની અંદર પૂરી કરી દેસુ.
કે પછી વિદ્યાર્થીઓ ના સમય ની તંત્ર ને કઈ પડી નથી?
અમારી મહેનત ની કોઈ ને કઈ પડી નથી?
અમારે આખી જિંદગી બસ તૈયારી જ કર્યા રાખવાની સરકાર ભરતી પુરી નઈ કરે?
#GPSSB#AAE#CIVIL
@Hasmukhpatelips સાહેબ હવે #અધિક_મદદનીશ_ઇજનેરની ભરતી પૂરી કરવા બે હાથ અને માથું નમાવી વિનંતી કરીએ છીએ છેલ્લા 1 વર્ષથી સચિવાલય અને ભરતી બોર્ડના ધક્કા ખાય રહ્યા છીએ હવે તો આપની અંદર વસેલા રામને જગાડો અને ભરતી પૂરી કરો🙏
@Hasmukhpatelips સાહેબ, આપની જુનિયર ક્લાર્કની પરીક્ષાની સફળ કામગીરી તેમજ આપન��� કામગીરી પ્રત્યેની ધગશ અને ઉમેદવારો માટે ચિંતા જોઈ #AAE_GPSSB ના ઉમેદવારોનો આપશ્રી પ્રત્યે વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. #12એપ્રિલે_કોર્ટ_કેસનું_નિરાકરણ લાવો.
@Hasmukhpatelips સલામ છે સાહેબ તમને અને પંચાયત બોર્ડના કર્મચારીઓની મહેનતને હિમાલય ચડવા સમાન ભરતીને શાંતિપૂર્ણ પૂર્ણ કરવા બદલ..
સાહેબ #AAE_GPSSB ના ઉમેદવારો માટે પણ પ્રયત્નશીલ બની #12_April એ એમની મહેનત સાથે ન્યાય કરવા બદલ વિનંતી🙏🙏
સાહેબ અમને તમારાથી ખૂબ જ આશા છે આ ભરતી તમે જ પૂરી કરી શકો એમ છો

સાહેબ #AAE_GPSSB ના ઉમેદવારો માટે પણ પ્ર���ત્નશીલ બની #12_April એ એમની મહેનત સાથે ન્યાય કરવા બદલ વિનંતી🙏🙏
સાહેબ અમને તમારાથી ખૂબ જ આશા છે આ ભરતી તમે જ પૂરી કરી શકો એમ છો
@Hasmukhpatelips સલામ છે સાહેબ તમને અને પંચાયત બોર્ડના કર્મચારીઓની મહેનતને હિમાલય ચડવા સમાન ભરતીને શાંતિપૂર્ણ પૂર્ણ કરવા બદલ..
સાહેબ #AAE_GPSSB ના ઉમેદવારો માટે પણ પ્રયત્નશીલ બની #12_April એ એમની મહેનત સાથે ન્યાય કરવા બદલ વિનંતી🙏🙏
સાહેબ અમને તમારાથી ખૂબ જ આશા છે આ ભરતી તમે જ પૂરી કરી શકો એમ છો
@Hasmukhpatelips સલામ છે સાહેબ તમને અને પંચાયત બોર્ડના કર્મ��ારીઓની મહેનતને હિમાલય ચડવા સમાન ભરતીને શાંતિપૂર્ણ પૂર્ણ કરવા બદલ..
સાહેબ #AAE_GPSSB ના ઉમેદવારો માટે પણ પ્રયત્નશીલ બની #12_April એ એમની મહેનત સાથે ન્યાય કરવા બદલ વિનંતી🙏🙏
સાહેબ અમને તમારાથી ખૂબ જ આશા છે આ ભરતી તમે જ પૂરી કરી શકો એમ છો
@Hasmukhpatelips સલામ છે સાહેબ તમને અને પંચાયત બોર્ડના કર્મચારીઓની મહેનતને હિમાલય ચડવા સમાન ભરતીને શાંતિપૂર્ણ પૂર્ણ કરવા બદલ..
સાહેબ #AAE_GPSSB ના ઉમેદવારો માટે પણ પ્રયત્નશીલ બની #12_April એ એમની મહેનત સાથે ન્યાય કરવા બદલ વિનંતી🙏
સાહેબ અમને તમારાથી ખૂબ જ આશા છે આ ભરતી તમે જ પૂરી કરી શકો એમ છો
@Hasmukhpatelips સલામ છે સાહેબ તમને અને પંચાયત બોર્ડના કર્મચારીઓની મહેનતને હિમાલય ચડવા સમાન ભરતીને શાંતિપૂર્ણ પૂર્ણ કરવા બદલ..
સાહેબ #AAE_GPSSB ના ઉમેદવારો માટે પણ પ્રયત્નશીલ બની #12_April એ એમની મહેનત સાથે ન્યાય કરવા બદલ વિનંતી🙏🙏
સાહેબ અમને તમારાથી ખૂબ જ આશા છે આ ભરતી તમે જ પૂરી કરી શકો એમ છો
@Hasmukhpatelips સાહેબ, આપની જુનિયર ક્લાર્કની પરીક્ષાની સફળ કામગીરી તેમજ આપની કામગીરી પ્રત્યેની ધગશ અને ઉમેદવારો માટે ચિંતા જોઈ #AAE_GPSSB ના ઉમેદવારોનો આપશ્રી પ્રત્યે વિશ્વાસ ખૂબ જ વધી ગયો છે. #12એપ્રિલે_કોર્ટ_કેસનું_નિરાકરણ લાવો.