@YAJadeja#Guj_Govt_Declare_Recruitment
*પંચાયત વિભાગ હેઠળ અધિક મદદનીશ ઇજનેર(AAE ) સિવિલ ની ભરતી ૨ વર્ષથી કોર્ટ કેસ ના લીધે અટકેલી હોય ,કોર્ટ દ્વારા દર વખતે હિયરિંગ થયા વગર તારીખ જ આપવામાં આવે છે, ઝડપથી નિરાકરણ લાવી ઉમેવારો ને ન્યાય આપવા વિનંતી, 🙏
LRDના કેસમાં ફાસ્ટ ટ્રેક ઉપર લઈ ગઈ અને હસમુખ પટેલ સાહેબે નિરાકરણ દસ દિવસમાં કે લાવી ચૂક્યા હતા તેવી રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરGPSSB 13/202122ના કેસને પણ ફાસ્ટ ટ્રેક ઉપર લઈ જઈને ગણતરીના દિવસોમાં કેસનું નિરાકરણ લાવી શકો છો
@deepakrajani123@CMOGuj
ગુજરાત સરકારમાં બની બેઠેલા ઊંચા અધિકારીઓ હોય ત્યારે ૨૫ લાખથી psiબની શકાય છે પરંતુ સાચા વિદ્યાર્થીઓ દ્વારા 16મહિનાથી GPSSB 13/21 AAEની ભરતીમાટે થયેલ કેસમાંફાસ્ટ ટ્રેક પર લાવી શકતા નથી આ તો કેવી સરકાર અને સરકારમાં બેઠેલાઉચ્ચસત્તાધારીઅધિકારીઓ @CMOGuj@Hasmukhpatelips@sanghaviharsh
@monakhandhar Hello madam.AAE Civil Engineer was req. 1.5years ago,the exam was held on 22/5/2022.A case is going on in the court And only on 1.5year date falls.GPSSB borad and department no one takes it seriously.355candidates are requested please pay attention to us and give us justice soon.
@bachubhaikhabad GPSSB AAE CIVIL એડવોકેટ જનરલ ની નિમણુક કરવા નમ્ર વિનંતી સાહેબ , એક વર્ષ થી પરિણામ ની રાહ જોઈને થાક્યા સાહેબ🙏🙏 એડવોકેટ જનરલ ની નિમણુક તો તમે કરી જ શકો 🙏🙏🙏
@KajalAmbaliya મેડમ
AAE CIVIL ની ભરતી માટે કઈક કરો વિનંતી કરીએ છીએ તમને
પરીક્ષા લેવાની એને 1 વર્ષ થયું....હજી કોઈ પણ વસ્તુ નથી
બોવ રાહ જોઈ... જેટલી પરીક્ષા ની તૈયારી માં મેહનત નથી કરી એટલી મેહનત પરિણામ માટે, કોર્ટ કેસ પુરો કરવા, જલ્દી પ્રક્રિયા પૂરી થાઈ એના માટે કરી છે
છતાં નિરાશા નિરાશા જ
@Hasmukhpatelips સાહેબ તમે જે માનસિક આરોગ્ય હેલ્પલાઈન નું ટ્વીટ કરેલ છે.
તમને ખબર જ છે કે #અધિક_મદદનીશ_ઇજનેર ના વિદ્યાર્થીઓ કેટલા હેરાન થાઈ છે.
તો અમારે હેલ્પલાઈન તો કોલ નથી કરવો પણ તમને થોડીક પણ દયા હોય ને વિદ્યાર્થીઓ પર તો હવે કઈક રસ્તો કાઢો અમારી ભરતી નો🙏🙏🙏
@Hasmukhpatelips#GPSSB_AAE
હે સાહેબ, મારી જીવન કેરી નાવ
મધદરિયે ફસાય છે,
તું જ મારો પાલનહાર છે,
તું ડુબાડે તો પણ ઠીક અને
કિનારે પહોંચાડે તો પણ ઠીક
👇👇👇
૧ વર્ષથી કોર્ટ કેસમાં લટકતો #અધિક_મદદનીશ_ઈજનેર_સિવિલ નો ઉમેદવાર
સાહેબ, એક ટ્વીટ તો કરો અધિક મદદનીશ ઈજનેર માટે🙏🙏
@Hasmukhpatelips સાહેબ અમારી #અધિક_મદદનીશ_ઇજનેર ભરતી ને એક વર્ષ થઈ ગયુ.
અમારે ફાઇનલ આન્સર કી ને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે ડાઉનલોડ થાશે?
રોજ ટ્વીટ કરી ને ભીખ માંગીએ કે અમારી ભરતી પતાવો.
બધી ભરતી ની પ્રોસેસ ચાલુ બસ અમારી ભરતી અટકેલ છે.