@Hasmukhpatelips નમસ્તે સર.
GPSSB AAE 355 માં જે કોર્ટ કેશ ચાલી રહ્યો છે એનો ચુકાદો આવે પછી જ નિમણુક પત્ર ની કાર્યવાહી આગળ વધારવા વિનંતી.
આ તો ડિપ્લોમા ઇજનેરી ના ઉમેદવારો સાથે અન્યાય છે બધા માં ડિગ્રી ઉમેદવારો ને માન્ય ગણી ને ઓર્ડર આપી દેવામાં આવે છે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં.
The result of advertisement no. 213,215,216,217/202324 as ordered by court on 05/08/2024 should have been declared till now but the board has not published it yet and has no valid reason for the delay.
#GSSSB#awaitingresolution
આજરોજ ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ની જાહેરાત કરી છે.
ગુજરાતમાં તારીખ ૦૭/૦૫/૨૦૨૪ રોજ મતદાન યોજાનાર છે.
હું આ ચૂંટણીપર્વની જાહેરાતને આવકારું અને વધાવું છું.આપ સૌ વ્હાલા મતદાર ભાઈઓ બહેનોને નમ્ર અપીલ કરતા જણાવું છું કે હું
સામાન્ય પરિવારની મહિલા બનાસકાંઠા કોંગ્રેસ પક્ષે ઉમેદવાર બનાવી છે એ મારા માટે તથા સામાન્ય પરિવારમાં સંઘર્ષ કરતા તમામ બહેનોનું સન્માન છે.
હું પરિવારની ચૂલો કેવી રીતે સળગે છે,નાના મોટા વેવારો કેવી રીતે થાય છે,સામાન્ય માણસ ખેડૂત,મજૂર, કારીગરભાઈઓ,ગાડી - રીક્ષા ચલાવતા ભાઈઓ,દરેક ક્ષેત્રમાં પરિવારના ગુજરાન માટે સંઘર્ષ કરતા તમામ વર્ગોના માણસો વચ્ચે રહીને મોટી થઈ છું..
હું હંમેશા આપના સારા ખરાબ દરેક સમયમાં સાથે ઊભી રહેવાની ખાતરી આપતાં પોતાની નિશ્ચિત તારીખોમાં ઉમેદવારી નોંધાવવાની છું.
આપ સૌનો સહયોગ અને કોંગ્રેસ પક્ષ અને મારા તરફી મતદાન કેટલાય લોકોને ન્યાય આપવા તરફ દોરી જનારું બની રહેશે તેની પણ ખાતરી આપુ છું .
#બનાસની_બેન_ગેનીબેન
#LokasabhaElection2024
#ElectionCommission
2 ટકા વિકાસના કામમાં ભાજપ લે છે એમ ભાજપના ધારાસભ્ય આર સી પટેલ કહે છે. ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડેલ આખા દેશમાં મોદીએ લાગુ કર્યું.
#EVM_हटाओ_लोकतंत्र_बचाओ#मोदी_की_गारंटी
ભરૂચમાં ભાજપના લોકોને પણ ખબર નથી કે મનસુખ વસાવાએ સાંસદ તરીકે ચૂંટાઈને ભરૂચ માટે કયા 5 કામ કર્યા!
હવે આ ચૂંટણીમાં ભરૂચની જનતા યુવા, યોગ્ય અને શિક્ષિત સાંસદ ચૂંટવા જઈ રહી છે જેમનું નામ છે 'ચૈતરભાઈ વસાવા'.
- @Gopal_Italia@Chaitar_Vasava